કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર સર્વસંમતિ સાધીને સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરશે.
દિલ્હીમાં બ્રિક્સ નેતાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો યોજાયો. આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બ્રિક્સને ‘ડેડ’ (મૃતપ્રાય) ગણાવતા નિવેદનનો સણસણતો જવાબ પણ મળી ગયો છે. બ્રિક્સે સામૂહિક બજાર, સુરક્ષિત સપ્લાય ચેઇન, ડિજિટલ...
સમિટમાં ભારતને આતંકવાદ મામલે બ્રિક્સ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું. સરહદ પાર આતંકવાદ ભલેને હોય કે આતંકવાદી હુમલા, બ્રિક્સએ આતંકવાદ સામે લડવાના તેના સંકલ્પને સ્વીકાર્યો અને પુનરાવર્તિત કર્યો. બ્રિક્સ દેશોએ કહ્યું કે અમે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં...
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર સર્વસંમતિ સાધીને સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરશે.
કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે.
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરને ઈસ્લામિક સ્ટેટે ધમકી આપી છે.
ભારત સરકારે વિદેશીઓ માટે બાળક દત્તક લેવાના નિયમો સરળ બનાવ્યા છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટને અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના...
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે સરકારે લીધેલા પગલા વિષે જણાવતા ધર્માંતરણ સામે આંગળી ચીંધી હતી.
છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે.
હુર્રિયત નેતાઓના મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી વિવાદ ઊભો થયો છે.

હિન્દુઓમાં પવિત્ર માનવામાં આવતી ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજ, ૨૧ એપ્રિલથી શરૂ થશે.