વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડના પ્રમુખ પદે મેહુલ શાહ

ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહની વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સ (WFDB)ના પ્રમુખપદે વરણી કરવામાં આવી છે. WFDB વિશ્વના મુખ્ય હીરા બજારોનું સંગઠન છે, અને આંતરરાષ્ટ્રીય હીરા વેપાર ક્ષેત્રનું સત્તાવાર સંગઠન છે.

આરએસએસ પર પ્રતિબંધ મુકવા માગ

ધાર્મિક સ્વતંત્રતા પરના એક અમેરિકન સલાહકાર જૂથના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર પ્રતિબંધો મૂકવા અપીલ કરી છે. સાથે જ અમેરિકન સરકારને તેના નેતાઓને રાજદ્વારી માનપાન ન આપવા તેમજ તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન યોજવા અનુરોધ કર્યો છે.

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ  નિવેદન કરનાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ પોતાના બ્લોગ પર મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા છે....

બ્રિટનની બીબીસી ચેનલે દિલ્હીના બહુચર્ચિત ગેંગરેપ કેસના આરોપીનો વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને નિયમનું ઉલ્લંઘન કર્યું છે.

નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે ૧ માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ તુરત પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઇદે વિવાદસ્પદ નિવેદન કરીને ભાજપને શરમજનક સ્થિતિમાં...

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયું તેના ચાર દિવસ પહેલાં જ પેટ્રોલિયમ મંત્રાલયમાં બહાર આવેલા કોર્પોરેટ જાસૂસી કૌભાંડમાં એક પછી એક વળાંકો આવી...



to the free, weekly Gujarat Samachar email newsletter