હસાયરો

લલ્લુઃ માથાના દુખાવાની ગોળી આપો.કેમિસ્ટઃ પ્રિસ્ક્રિપશન લાવ્યા છો?લલ્લુઃ એક મિનિટ... આ જૂઓ...કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉ છું. નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રિપશન જ જોઈશે. દર વખત વાઈફનો ફોટો બતાવી દેશો એ નહીં ચાલે.•••

હસાયરો

ચંગુ છોકરી જોવા ગયો. પરિવારવાળા બંનેને સાથે બેસાડીને રૂમ બહાર જતા રહ્યા.છોકરી: ભાઇ, તમારે કેટલી બહેનો છે?ભુરો: થોડી વાર પહેલાં સુધી ત્રણ હતી, હવે ચાર થઇ ગઇ!•••

નારણકાકા હોસ્પિટલમાં ચેક-અપ કરાવવા ગયા હતા.નર્સે કહ્યુંઃ કાકા, એક ઊંડો શ્વાસ લો.નારણકાકાએ ઊંડો શ્વાસ લીધો.નર્સે પૂછ્યુંઃ કેવું લાગે છે?નારણકાકાઃ સારું...

ભૂરોઃ હેલ્લો, વેક્સિનેશન સેન્ટર? મને વેક્સિન લીધા પછી બધું ઝાંખું દેખાય છે.નર્સઃ હા જી.... અમે તમને જ ફોન કરવાના હતા, તમે તમારાં ચશ્માં અહીં ભૂલી ગયા છો.

બકોઃ ચાલને, આપણે એકાદ કોરોના પેશન્ટને સંતાડી દઈએ...ભૂરોઃ કેમ?બકોઃ આવતા વર્ષે પરીક્ષા સમયે કામ લાગશે.

શિક્ષક (વિદ્યાર્થીઓને) : એક એવું વાક્ય જણાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી તમામ શબ્દોનો યોગ્ય ઉપયોગ થતો હોય.લલ્લુઃ ઇશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી.શિક્ષકઃ...

ટીચરઃ ભૂરા તેં ક્યારેય કોઈ સારું કામ કર્યું છે?ભૂરોઃ હા સર, હજુ કાલે જ એક વૃદ્ધ કાકા ધીરે-ધીરે ઘરે જતાં હતાં, મેં તેમની પાછળ કૂતરો દોડાવ્યો તેથી તેઓ જલ્દી...

ચંપાઃ કેટલું કમાવ છો?ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.ચંપાઃ એટલે?ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી...

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...

ભૂરોઃ અમેરિકાવાળા ડ્રાઇવર વગરની ગાડી બનાવી રહ્યાં છે, તને ખબર છે...?જિગોઃ હા ખબર છે, પણ હું એ વિચારું છું કે ગાડી ભટકાય તો મારવાનો કોને?



to the free, weekly Gujarat Samachar email newsletter