સલમાન-ગોવિંદાની જોડી 18 વર્ષ પછી ફરી સાથે?

સલમાન ખાન અને ગોવિંદાની જોડી 18 વરસ પછી ફરી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા છે. 

હવે મને 500-600 કરોડની ફિલ્મો એક્સાઈટ કરતી નથીઃ દીપિકા

દીપિકા પાદુકોણે આ વર્ષે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2899 એડી’ની સિકવલ જેવી બે મોટી ફિલ્મો છોડી દીધી છે અને તેને લઈને તે ખૂબ જ ચર્ચામાં પણ રહી છે.

દિલ્હી હાઇ કોર્ટમાં ફાઇવજી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજીને પડકારતી અરજી કરીને દેશભરના અખબારોમાં ચમકી ગયેલી અભિનેત્રી જૂહી ચાવલા ફરી સમાચારમાં છે. આ વખતે પણ...

પોર્ન ફિલ્મ બનાવીને તેને એપ દ્વારા અપલોડ કરવાના આરોપસર પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને કોર્ટે ૨૩ જુલાઇ સુધી...

હિન્દી ફિલ્મઉદ્યોગના ચાહકોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય પતિ રાજ કુંદ્રાની ધરપકડે મોટી ચર્ચા જગાવી છે. મુંબઈ પોલીસે સોમવારે તેને અશ્લીલ ફિલ્મ...

સારા અલી ખાન વધુ એક વખત તેની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. આ પહેલાં તેના કો-સ્ટાર્સની સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. જોકે, આ એક્ટ્રેસે કોઈ પણ...

‘હું તો દિલીપ સા'બના ચરણની રજ પણ નથી.’ આ શબ્દો છે સાયરાબાનોના. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ થયા હતા. ફિલ્મ દુનિયાએ પણ સાયરાબાનોએ...

હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના...

‘સ્ટેટ ઓફ સીજ: ટેમ્પલ અટેક’નું પહેલું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ઝી-ફાઇવની આ ફિલ્મમાં અક્ષય ખન્ના નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) કમાન્ડોના રોલમાં છે. આ ફિલ્મથી...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ગૌરવજનક સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા જઈ રહી છે. ૧૪ જેટલી ગુજરાતી ફિલ્મ્સને...



to the free, weekly Gujarat Samachar email newsletter