જાપાનમાં 'RRR'એ રૂ. 10 કરોડની કમાણી કરી '3 ઇડિયટ્સ'ને પછાડી

ફિલ્મ 'RRR'એ ભારતમાં તો જબરજસ્ત બિઝનેસ કર્યો જ છે, વિદેશમાં પણ સફળતાના ધ્વજ લહેરાવ્યા છે. ફિલ્મ જાપાનમાં 240 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે અને 17 જ દિવસમાં આ ફિલ્મે ઇન્ડિયન કરન્સીમાં અંદાજે 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ઓળી-ઝોળી પીપર પાન... રણબીર-આલિયાએ દીકરીનું નામ રાહા પાડ્યું

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરીનું નામકરણ થઈ ગયું છે. દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ રાહા રાખ્યું છે. આલિયા ભટ્ટે ટ્વિટરમાં એક ટી-શર્ટ શેર કરીને દીકરીના નામકરણની જાહેરાત કરી હતી. સાથે સાથે જ આ નામનો સંસ્કૃત સહિતની ભાષાઓમાં અર્થ પણ સમજાવ્યો...

ફિટ બોડી અને રેગ્યુલર વર્કઆઉટના કારણે તમામ બીમારીઓ દૂર રહેતી હોવાની માન્યતાને આંચકો આપતી વધુ એક ઘટના ટીવી એક્ટર સાથે બની છે. કુસુમ, વારિસ અને સૂર્યપુત્ર...

અભિનેત્રી હંસિકા મોટવાણી આવતા ડિસેમ્બરમાં પ્રભુતામાં પગલાં પાડવાની છે અને તેનાં મેરેજ ડેસ્ટિનેશન વેડિંગ હશે. આ માટે તેણે રાજસ્થાનના આશરે 450 વર્ષ જૂના...

બોલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધુ ચુસ્ત કરાઇ છે. સલમાનને હવે વાય પ્લસ સુરક્ષા અપાઇ છે, આમ હવે શસ્ત્રસજ્જ સિક્યુરિટી ગાર્ડ 24 કલાક તેની સાથે...

બોલિવૂડ મામલે બિન્દાસ અને વિવાદી નિવેદનો આપવાની પંરપરા કંગના રણૌતે જાળવી છે. તેણે ફરી એક વખત સોફ્ટ ટાર્ગેટ આમિર ખાનને ટોણો માર્યો છે. કંગનાએ એક ઈવેન્ટ...

‘જુડવા’ અને ‘ઘરવાલી બહારવાલી’ જેવી ફિલ્મોથી જાણીતી અભિનેત્રી રંભાને કેનેડામાં કાર અકસ્માત નડયો છે. આ અકસ્માતમાં રંભા તો ઉગરી ગઈ છે, પરંતુ તેની દીકરીને...

બોલિવૂડનાં ક્યૂટ કપલ રણબીર કપૂર - આલિયા ભટ્ટ હવે મમ્મી-પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાનમાં આનંદનો માહોલ સર્જાયો છે. આલિયાએ...

હિરોઈન સારા અલી ખાન તથા ક્રિકેટર શુભમન ગિલના બે વીડિયો વાયરલ થયા બાદ બંને ડેટિંગ કરી રહ્યાની અફવાઓને ફરી વેગ મળ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન તથા શુભમન...to the free, weekly Gujarat Samachar email newsletter