18 વર્ષ પછી IPOની સંખ્યા પહેલી વાર 100ને પાર

કેલેન્ડર વર્ષ 2025માં 18 વર્ષ પછી મેઇન બોર્ડ આઈપીઓ ક્ષેત્રે નવો રેકોર્ડ સર્જાયો છે. 2007 પછી પહેલી વાર ઇનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ)ની સંખ્યા 100ને વટાવી જવાની તૈયારીમાં છે. આ વર્ષે કંપનીઓએ ઇશ્યૂ દ્વારા રૂ. 1.7 લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે. 

રસિક કંટારિયા કેન્યાના પ્રથમ ડોલર બિલિયોનર

FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB  કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...

ભારતીય શેરબજારમાં સોમવારે વર્ષનો ત્રીજો સૌથી મોટો કડાકો થયો હતો. મુંબઇ શેરબજાર (બીએસઇ) સેન્સેક્સ ૧,૧૭૦.૧૨ પોઇન્ટના ઘટાડા સાથે ૫૮,૪૬૫.૮૯ પર અટક્યો હતો તો...

ગેસની જથ્થાબંધ કિંમતો આસમાને જઈ રહી છે ત્યારે ૧.૬ મિલિયન પરિવારનો ગ્રાહક સમુદાય ધરાવતા અને બ્રિટનમાં સૌથી મોટા સાતમા ક્રમના એનર્જી સપ્લાયર બલ્બનું આખરે...

EG પેટ્રોલ સ્ટેશન બિલિયોનેર મોહસિન અને ઝૂબેર ઈસાએ ફેબ્રુઆરીમાં અસ્ડા સુપરમાર્કેટ હસ્તગત કર્યા પછી તેના ટોપ મેનેજર્સે રાજીનામા આપી દીધા છે. ચીફ એક્ઝિક્યુટિવ...

ચીનમાં ટેકનોલોજી કંપનીઓની મુશ્કેલી વધતી દેખાઇ રહી છે. સરકારે મોનોપોલી વિરોધી કાર્યવાહી હેઠળ અલીબાબા સમૂહ અને ટેનસેન્ટ હોલ્ડિંગ્સ સહિત ઘણી દિગ્ગજ ટેકનોલોજી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવા ખેંચવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણેય કાયદાના વિરોધમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ઓઇલ-ટુ-કેમિકલ (ઓટુસી) બિઝનેસનો ૨૦ ટકા હિસ્સો સાઉદી અરામકોને વેચવા માટેની ૧.૧૧ લાખ કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ડીલનું ફરી મૂલ્યાંકન...

ઈલોન મસ્કની નેટવર્થમાં આ સપ્તાહે અત્યાર સુધી ૫૦ બિલિયન ડોલર એટલે કે રૂ. ૩.૭૧ લાખ કરોડનો જંગી ઘટાડો થયો છે. સતત બે દિવસ ટેસ્લા ઈન્કના શેરોમાં કડાકો બોલવાના...

બ્યુટી અને ફેશન રિટેલર ઇ-કોમર્સ કંપની નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરે ઇતિહાસ રચ્યો છે. તેઓ જાતમહેનતથી આગળ વધેલાં ભારતના સૌથી અમીર મહિલા અબજોપતિ બન્યાં છે....

કોરોનાકાળના સંઘર્ષ બાદ ફરી આર્થિક બાબતો તેજી પકડી રહી છે. ૨૦૨૧માં આઇપીઓ માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે. ચાલુ વર્ષે ૧૦ મહિનામાં જ કંપનીઓએ આઇપીઓ દ્વારા અંદાજે...

કોવિડ-૧૯ વેક્સિન ઝાયકોવ-ડીના ભાવ અંગે કેન્દ્ર સરકાર અને ઝાયડસ કેડિલા વચ્ચે લાંબા સમયથી મંત્રણાઓ ચાલી રહી હતી. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની પોતાની...



to the free, weekly Gujarat Samachar email newsletter