મસ્કનો પગાર વર્ષે 1 લાખ કરોડ ડોલરઃ 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ

દુનિયાના સૌથી ધનકૂબેર ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને અધધધ કહી શકાય તેટલું 1 લાખ કરોડ ડોલર (1 ટ્રિલિયન ડોલર)નું સેલેરી પેકેજ મળી શકે છે. દુનિયાની કોઈ કંપનીના સીઈઓને અત્યાર સુધીમાં આટલું સેલેરી પેકેજ મળ્યું નથી.

ન્યૂયોર્કમાં ‘કાઠિયાવાડી ભાયડા’એ મચાવી ધૂમ

ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની ન્યૂયોર્કના 111માં મેયર બન્યા છે. આ ચૂંટણીમાં જેણે વિશ્વભરમાં હેડલાઇન્સ મેળવી હતી, મમદાનીએ તેમના નજીકના હરીફ...

ટેક્સાસમાં 18 વર્ષના યુવકે કરેલા અંધાધૂધ ગોળીબારે 19 ભૂલકાં સહિત 21 લોકોનાં જીવ લીધા. કહેવાય છે કે વીતેલા પાંચ વર્ષમાં અમેરિકી શાળામાં થયેલો આ સૌથી ઘાતક...

અમેરિકાના રાષ્ટ્રપતિ આયોગે વ્હાઈટ હાઉસ અને અન્ય સંઘીય એજન્સીઓની વેબસાઈટનું એશિયાઈ-અમેરિકી તથા પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરાવવાની...

‘પતિની હત્યા કેવી રીતે કરશો?’ એવું પુસ્તક લખનારી લેખિકા નેન્સી કેપ્ટન બ્રોફીએ ખુદ તેના પતિની હત્યાના કેસમાં દોષિત ઠરી છે. હવે આગામી સુનાવણીમાં કોર્ટ તેને...

અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 લાખને પાર થઈ ગયો છે. કુલ મરણાંક 10 લાખે પહોંચ્યો છે ત્યારે અમુક અહેવાલોમાં દાવો થયો છે કે આમાંથી ત્રણ લાખ મોત નિવારી...

કેનેડા-અમેરિકાની સરહદ પરથી 28 એપ્રિલે ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરતા પકડાયેલા છ યુવા ગુજરાતીઓ - અમિત પટેલ, ધૃવ પટેલ, નીલ પટેલ, ઉર્વેશ પટેલ, સાવન પટેલ...

અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઘાતક સ્કૂલ હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાંખી છે. ટેક્સાસના ઉવાલ્ડેમાં એક સનકી યુવકે રોબ એલીમેન્ટરી (પ્રાથમિક) સ્કૂલમાં ઘૂસીને...

અમેરિકાના ટેક્સાસ ખાતે એક શ્વેત બાળક દ્વારા ભારતીય- અમેરિકન બાળકનું ગળું દબાવવામાં આવ્યું હતું અને ગુંડા જેવો વ્યવહાર કરાયો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું...

અમેરિકાના એગ્રીકલ્ચર એન્ડ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પ્રતિનિધિઓ અને ભારતના અમેરિકા ખાતેના એમ્બેસેડર તરનજિતસિંહ સંધુ વચ્ચે બેઠક યોજાઇ તો મેંગો લસ્સી અને...

અમેરિકામાં ગ્રીનકાર્ડ કે કાયમી રહેવાસીની અરજી રાષ્ટ્રપતિ જો બાઈડેન છ મહિનામાં જ જોઈ લે તે માટે પ્રેસિડેન્સિયલ એડવાઈઝરી કમિશને સર્વાનુમતે ભલામણ કરી છે.

હોલિવૂડની જગવિખ્યાત અભિનેત્રી મેરેલીન મનરોના એક યાદગાર પેઇન્ટિંગના 158 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 1,500 કરોડ) ઊપજ્યા છે. આટલી તોતિંગ કિંમતે આ પેઇન્ટિંગ ખરીદનાર...



to the free, weekly Gujarat Samachar email newsletter