‘ડાયમંડ આઈ’

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની ‘ડાયમંડ આઈ’ માત્ર વૈભવનું પ્રતીક જ નહીં પણ હિંમત અને આત્મવિશ્વાસનું ઉદાહરણ પણ બની છે. 

ભારત સાથેની મિત્રતાના ભોગે પાક. સાથે મિત્રતા નહીંઃ રુબિયો

અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન સાથે પોતાના દેશના સંબંધને મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા પાક. સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માંગે છે, પરંતુ સાથે જ ભારત સાથે અમેરિકાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મૈત્રી...

અમેરિકામાં પાળતું પોપટ રાખનારા લોકો માટે નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં પોપટને મિત્ર પોપટ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતાં શીખવાયું હતું. હવે આ ટ્રેનિંગ લીધેલો...

આ સાથેની તસવીર કેનેડાના બ્રિટિશ કોલંબિયાની છે, જ્યાં ત્રણ વર્ષના લાંબા અરસા બાદ બૈસાખી પરેડ યોજાઇ હતી. જેમાં અંદાજે પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

લાપતા થયેલા 30 વર્ષીય ભારતીય-અમેરિકન સોફ્ટવેર એન્જિનીઅર અંકિત બાગાઈનો મૃતદેહ 19 એપ્રિલે મેરીલેન્ડના લેક ચર્ચિલમાંથી મળી આવ્યો હતો. તેઓ 9 એપ્રિલથી તેમના...

આંધ્ર પ્રદેશના રહેવાસી અને માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થી સાઈશ વીરાની ઓહાયોના ગેસ સ્ટેશન ખાતે 20 એપ્રિલે ગોળી મારીને હત્યા કરાઇ હતી....

અમેરિકી પ્રમુખ જો બાઇડેન સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છે. આમ 2024નું વર્ષ ભારત-અમેરિકા સંબંધ માટે એક મોટું વર્ષ બનવા જઈ રહ્યું છે.

અમેરિકા-કેનેડામાં ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે વીતેલું સપ્તાહ ખૂબ જ ગોઝારું પૂરવાર થયું હતું. ત્રણ જ દિવસમાં ત્રણ યુવકના અલગ અલગ અકુદરતી...

અગ્રણી ભારતીય–અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી કાલ્યમપુડી રાધાકૃષ્ણન્ રાવ (સી.આર. રાવ)ને તેમણે 75 વર્ષ અગાઉ કરેલા સીમાચિહ્નરૂપ સંશોધન કાર્ય બદલ વર્ષ...



to the free, weekly Gujarat Samachar email newsletter