જો હોય ગુજરાતનાં કારાગારોને કોઈ વાચા...

જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...

સરદાર પટેલનો જીવનમંત્રઃ ‘કામ કરતાં જીવવાનો અંત આવે એમાં જ મૃત્યુની સાર્થકતા છે’

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

એક એવી આઈએએસ અધિકારી જેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરેલી, એણે બે વડા પ્રધાન સાથે અને સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું અને પોતાની ધગશ...

‘લાલ પરી’ના હુલામણા નામે બોલાવાતી 73 વર્ષ પુરાણી બ્રિટિશ ક્લાસિક કાર ભારતના અમદાવાદથી યુકેના આબિંગ્ડોન ખાતે તેના મૂળિયાં પાસે પરત ફરી છે. લાલ પરી હેરો...

નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી... આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર...

ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર, વો બેચારા દુર સે દેખે, કરે ના કોઈ શૌર.... ફિલ્મ ‘લાલ બંગલા’નું, ગુલશન બાવરા દ્વારા લિખિત, ઉષા ખન્નાએ સ્વરબદ્ધ...

વર્ષમાં કુલ બાર પૂર્ણિમાઓ આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. વિદ્વાનોના મતાનુસાર વર્ષની બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમા...

એમ કહેવાય છે કે ન્યાયની દેવી આંધળી હોય છે કારણકે તેની આંખો પર પાટા બંધાયેલા હોય છે. તે માત્ર પુરાવાઓ સાંભળીને જ ન્યાય તોળે છે અને મોટા ભાગે સાચો ન્યાય...

સ્ટેજ પરના તમામ વક્તાઓએ બંનેની કલા સાધનાને બિરદાવી. બંનેની કારકિર્દીને આવરી લેતી એક સુંદર ડોક્યુમેન્ટરી રજુ થઈ અને દર્શકોએ વખાણી. એમનું સન્માન થયું ત્યારે...

મા દુર્ગાની આરાધના અને સાધનાનું પર્વ છે નવરાત્રિ. આ પર્વની પૂર્ણાહુતિના અંતિમ ચરણમાં ઉજવાતું એક અન્ય પર્વ એટલે વીરતા અને વિજયનાં વધામણાંનું મહાપર્વ વિજયાદશમી....

14મી ઓકટોબરે ભારત-પાકિસ્તાનના ક્રિકેટ મેચ કરતાં પણ મહત્વની ઘટના બની તે વિજાપુર પાસેના સમૌ ગામમાં અનામ, અજાણ વીર શહીદોના સ્મારકની સ્થાપના. માણસાના એક વયોવૃદ્ધ રહેવાસીએ હોંશભેર કહ્યું:”આપણો અમિત સમૌ આવ્યો અને વીર મગન ભૂખણને વંદન કરી ગયો!

મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ દ્વારા યુકેમાં ગાંધીજયંતિની ઊજવણી ઝૂમ પર કરાઇ હતી. પ્રારંભમાં માયાબહેન ‘વૈષ્ણવજન તો...’ તથા ‘દે...



to the free, weekly Gujarat Samachar email newsletter