ટાટા ધોલેરામાં ચિપ બનાવશેઃ ઇન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર

ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં તેના પ્લાન્ટમાં સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. બંને...

લુઆના લોપેઝ લારાઃ વિશ્વની સૌથી નાની ઉંમરની બિલિયોનેર

બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે. 

કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં આગળ વધતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જાહેર કર્યું છે કે દરેક બ્રિટિશ વર્કરને સાપ્તાહિક સહાય તરીકે સરકાર દ્વારા યુનિવર્સલ બેઝિક...

ચાન્સેલર રિશિ સુનાકે નવું કોરોના વાઈરસ પેકેજ જાહેર કરી બ્રિટિશરોને ખાતરી આપી છે કે કોરોના સંકટનો સામનો કરવામાં તેઓ એકલા નથી. સરકાર વર્કર્સના ૮૦ ટકા વેતનની...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસના પ્રકોપથી આર્થિક મુશ્કેલીમાં આવી પડેલા બિઝનેસીસને મદદ કરવા બિલિયન્સ પાઉન્ડ્સના સહાયકારી પગલાંની જાહેરાત કરી છે. કોરોના...

ગુજરાતની ટોચની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ નોન કિરોટિક NASHની વિશ્વની પ્રથમ દવા વિકસાવાઇ છે. તબીબી ભાષામાં નોન કિરોટિક નોન આલ્કોહોલિક સ્ટેઈટો હિપેટાઈટિસ...

પેટ્રોલ બ્રધર્સ તરીકે જાણીતા અને યુરોગેરેજીસ (EG)ના ઝૂબેર અને મોહસીન ઈસા છેક ફેબ્રુઆરીથી ફૂડચેઈન અસ્ડામાં હિસ્સો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બ્લૂમબર્ગના...

પીએમએલએ કોર્ટે યસ બેંકના સર્વેસર્વા રાણા કપૂરને ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) કોર્ટે યેસ બેંકના સહસ્થાપક...

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ (કોવિડ-૧૯)નો પ્રસાર અટકે તે માટે વિદેશી પ્રવાસીઓને ભારતમાં આવવા પર લાદેલા પ્રતિબંધથી દેશના પ્રવાસન ઉદ્યોગને માઠી અસર થઇ છે....

થોડાક વર્ષ પહેલાં જ્યારે દેશની ખાનગી બેન્કોની વાત થતી ત્યારે યસ બેન્કનું નામ મોખરે રહેતું હતું. દોઢ દસકા પહેલાં શરૂ થયેલી યસ બેન્ક આજે બરબાદીના આરે છે....

યસ બેન્કના ધબડકાના રાણા કપૂરનું નામ આજે ભારતીયોમાં ઘરે ઘરે ચર્ચાઇ રહ્યું છે. એક સમયે બેન્કમાં ઇન્ટર્ન તરીકે કામ કરતા રાણા કપૂરે સમયના વહેવા સાથે પોતાની...



to the free, weekly Gujarat Samachar email newsletter