જિયો પ્લેટફોર્મ્સના આગમનની ઘડીઓ ગણાઇ રહી છેઃ વેલ્યુએશન અંદાજે રૂ. 12 લાખ કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના શેરબજાર પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયાના અહેવાલ છે. સંભવતઃ આ મહિનાના અંત સુધીમાં મૂડીબજારમાં મૂકાનારો આ આઇપીઓ ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત આઈપીઓમાંનો...

ગૌતમ અદાણી ફરી ભારતના નંબર વન ધનવાન

વિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી ટોપ-100 ધનવાનોની યાદીમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 112.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને રહ્યા છે. મુકેશ અંબાણી 89.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે રહ્યા છે. ગૌતમ અદાણી ડોલરના મૂલ્યમાં સૌથી...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં ક્રિસમસ સુધીમાં જીવન નોર્મલ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કોરોના લોકડાઉન નિયમો વધુ હળવા બનાવતી જાહેરાતો કરી છે. તેમણે...

બોરિસ જ્હોન્સન સરકારે ૨૪ જુલાઈથી સુપરમાર્કેટ્સ અને દુકાનોમાં ખરીદી કરવા જનારા લાખો લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનું પાલન નહિ...

ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ...

કોરોના વાઈરસ મહામારીને લીધ યુકેમાં બર્ગર કિંગના ૧,૬૦૦ કર્મચારી નોકરી ગુમાવશે તેવી બર્ગર કિંગના યુકેના વડાએ ચેતવણી આપી હતી. બર્ગર કિંગની ચેઈનમાં યુકેમાં ૧૬,૫૦૦થી વધુ કર્મચારી છે. લોકડાઉન પછી યુકેના ૫૩૦ સ્ટોર્સમાંથી રેસ્ટોરાં ચેઈનના માત્ર ૩૭૦...

યુકેમાં હોટેલ્સના માલિક અને સંચાલક શિવા હોટલ્સ ગ્રૂપે લંડનના મેરિલીબોનમાં ૧૯૯ રૂમની લક્ઝુરિયસ હોટલના નિર્માણ માટે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સ ફર્મ કેલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યુકેની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ક્રોસટ્રી પાસેથી...

મૂડીરોકાણના શસ્ત્ર થકી દુનિયાના અનેક દેશોમાં વિસ્તારવાદનો રાક્ષસી પંજો પ્રસારનાર ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. લદ્દાખ સરહદે સશસ્ત્ર સંઘર્ષ બાદ ભારતે...

ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ લોકડાઉન નિયંત્રણો હળવા બનાવાયા પછી અર્થતંત્રને વેગ આપવા તેમજ હાઉસિંગ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર્સને પ્રોત્સાહન મળી રહે તે માટે કેટલીક યોજનાઓ જાહેર કરી છે. આ સાથે બિઝનેસીસ દ્વારા ફર્લો પર ઉતારાયેલા કર્મચારીઓ...

યુકેમાં દરેક વ્યક્તિ ઓગસ્ટ મહિનામાં રેસ્ટોરાં અને પબ્સમાં અડધી કિંમતે ભોજન કરવાનો લાભ લઈ શકશે. સંઘર્ષ કરી રહેલા હોસ્પિટાલિટી સેક્ટરને જોમ આપવાનો ચાન્સેલર...

ચાન્સેલર રિશિ સુનાકે બુધવાર ૮ જુલાઈએ રજુ કરેલા મિનિ બજેટમાં ૩૦ બિલિયન પાઉન્ડના ઈકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજના ભાગરુપે કેટલીક વિશિષ્ટ યોજનાઓ જાહેર કરી છે....

લદ્દાખ સીમા ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષ બાદ લેહ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે જ વિસ્તારવાદી નીતિઓ બદલ...



to the free, weekly Gujarat Samachar email newsletter