જિયો પ્લેટફોર્મ્સના આગમનની ઘડીઓ ગણાઇ રહી છેઃ વેલ્યુએશન અંદાજે રૂ. 12 લાખ કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના શેરબજાર પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયાના અહેવાલ છે. સંભવતઃ આ મહિનાના અંત સુધીમાં મૂડીબજારમાં મૂકાનારો આ આઇપીઓ ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત આઈપીઓમાંનો...

ગૌતમ અદાણી ફરી ભારતના નંબર વન ધનવાન

વિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા જારી થયેલી ટોપ-100 ધનવાનોની યાદીમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 112.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને રહ્યા છે. મુકેશ અંબાણી 89.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે રહ્યા છે. ગૌતમ અદાણી ડોલરના મૂલ્યમાં સૌથી...

ભારે વરસાદ અને પછી તીવ્ર ગરમીના હવામાનની ખરાબ અસર ઘઉંના પાક પર પડી છે. ખરાબ હવામાનના કારણે ૪૦ વર્ષમાં  સૌથી ખરાબ પાકના કારણે બ્રેડ અને લોટના ભાવમાં વધારો...

કોરોના વાયરસના સંક્રમણના કારણે એક તરફ કાપડ ઈન્ડસ્ટ્રી પાસે નવા ઓર્ડર કે નવું ઉત્પાદન નથી ત્યાં શહેરના ગણતરીના ઉત્પાદકો કાપડ પ્રોડક્શનમાં નવું ઈનોવેશન લાવી...

સોમવાર ૩૧ ઓગસ્ટે ચાન્સેલર રિશિ સુનાકની લોકપ્રિય બનેલી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાનો આખરી દિવસ હતો. કોરોના વાઈરસ મહામારીના કારણે ઠપ થયેલા હોસ્પિટાલિટી બિઝનેસીસની...

સ્કોટલેન્ડના લેનાર્કમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે પશુઓની હરાજીમાં ડબલ ડાયમન્ડ નામના છ મહિનાના ઘેટાનું ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થતાં તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું...

કોરોના વાઈરસ મહામારીની બ્રિટિશ અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે અને સરકારનું દેવું ૨ ટ્રિલિયન પાઉન્ડને પાર થઈ ગયું છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાક તિજોરીનો મોટો...

કોરોના મહામારીના લોકડાઉનમાં વર્કર્સ ઘેર રહીને ઓફિસનું કામકાજ કર્યા વિના જ ચોક્કસ વેતન મેળવી શકે તે માટે ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કરેલી ૩૦ બિલિયન પાઉન્ડની...

‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે. ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે...

લંડનઃ ભારતના તાતા જૂથ અને સિંગાપોર એરલાઈન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ એરલાઈન દ્વારા ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી ‘ટ્રાન્સપોર્ટ બબલ’ની રચનાના ભાગરુપે ૨૮...

કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકારે બિલિયન્સ પાઉન્ડનું કરજ લેવું પડ્યું હોવાથી બ્રિટનનું રાષ્ટ્રીય કરજ સૌપ્રથમ વખત ૨ ટ્રિલિયન પાઉન્ડના આંકડાને વટાવી ગયું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જાહેર ક્ષેત્રની૫ નાણાકીય સ્થિતિ અંગે...

પંજાબ નેશનલ બેન્ક સાથે અંદાજે ૧૧,૦૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપિંડી આચરનારા અને ગત વર્ષના માર્ચ મહિનાથી યુકેની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા હીરાના વેપારી...



to the free, weekly Gujarat Samachar email newsletter