મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS) દ્વારા એલિસન રોસને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ બનાવાયા છે. આ સાથે યુકેની ચાર મોટી બેન્કોમાંની એકમાં નેતૃત્વ કરનારાં તેઓ પ્રથમ...

અમેરિકાના એનર્જી સેક્ટરની ૧૭ ટોચની કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફળદાયી બેઠક બાદ ભારતની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ (પીએલએલ)...

ભારતીય બેન્ક સાથે છેતરપીંડી અને મની લોન્ડરિંગ કેસમાં હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીને ૧૭ ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ અપાયો હતો. પંજાબ નેશનલ બેન્ક સાથે જ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ભારતને...

ઓનલાઈન બેન્કિંગ તરફ નવા કદમમાં ICICI Bank UK PLC દ્વારા ડિજિટલ પદ્ધતિએ ખાતું ખોલાવવાની સુવિધા લોન્ચ કરતી જાહેરાત કરાઈ છે. યુનાઈટેડ કિંગ્ડમ (UK)માં ભારતીય બેન્ક દ્વારા આ પ્રકારની સૌપ્રથમ સુવિધા ગ્રાહકોને બેન્કની મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી તેમના...

ભારે દેવાના બોજ હેઠળ દબાયેલી ૧૭૮ વર્ષ જૂની બ્રિટિશ ટ્રાવેલ એજન્સી અને એરલાઈન થોમસ કૂક આખરે ૨૩ સપ્ટેમ્બર સોમવારે બંધ પડી ગઈ હતી. તમામ બુકિંગ્સ અને ફ્લાઈટ્સ...

દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક માએ અગાઉથી કરેલી જાહેરાત અનુસાર મંગળવારે કંપનીના ચેરમેનપદેથી નિવૃત્તિ લીધી છે. જે પ્રકારે તેમણે...

કર્મચારીઓેને શેર્સ આપવાની લેબરની યોજનાને લીધે ૭,૦૦૦ મોટી કંપનીઓના ૩૦૦ બિલિયન પાઉન્ડના મૂલ્યના શેરો જપ્ત થઈ જશે તેમ અભ્યાસમાં જણાયું હતું. લેબર સરકારના...

યુકેની સૌથી મોટી એરલાઇન્સ બ્રિટિશ એરવેઝ (BA)ના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી બે દિવસની હડતાળના કારણે ૧,૫૦૦થી વધારે ફ્લાઇટ રદ કરી દેવાઈ છે, જેની...

એક સમયે વિશ્વની સૌથી મોંઘી ઈમારત મનાતી લક્ઝરી ફ્રેન્ચ વિલા ૨૦ કરોડ પાઉન્ડમાં વેચાઈ ગઈ છે. જોકે આટલી ઊંચી કિંમતના સોદા છતાં વિલાને જે કિંમતે વેચવા મૂકી...



to the free, weekly Gujarat Samachar email newsletter