ટાટા ધોલેરામાં ચિપ બનાવશેઃ ઇન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર

ભારતને સેમીકંડક્ટર ઉત્પાદન હબ બનાવવાની દિશામાં મોટું પગલું ઉઠાવતા ટાટા જૂથે ઈન્ટેલ સાથે રૂ. 1.18 લાખ કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ટાટા ઈલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં તેના પ્લાન્ટમાં સેમીકન્ડક્ટર ચીપનું ઉત્પાદન અને એસેમ્બલ કરશે. બંને...

લુઆના લોપેઝ લારાઃ વિશ્વની સૌથી નાની ઉંમરની બિલિયોનેર

બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે. 

વિશ્વના પર્યાવરણીય પડકારો સંબંધિત ગંભીર ચિંતાઓના નિરાકરણ માટે ૧૦૦થી વધુ બ્રિટિશ અને ભારતીય અગ્રણીઓ ગુરુવાર સાત નવેમ્બરે લંડનના ગિલ્ડહોલ ખાતે એકત્ર થયા...

એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA) દ્વારા બુધવાર છઠ્ઠી નવેમ્બરની સાંજે બર્કલી હોટલ ખાતે ભવ્ય વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું જેમાં, ૨૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત...

ભારતના પ્રોપ્રટી માર્કેટમાં ભલે તેજી ના હોય પરંતુ, વિશ્વના સૌથી મોટા શહેરો પૈકીના એક અને યુરોપની આર્થિક રાજધાની ગણાતા લંડનમાં પ્રોપર્ટી ખરીદનારા ભારતીયોની...

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.

બ્રિટનની પાવરહાઉસ એનર્જી કંપનીએ પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરી ઈંધણ બનાવવાની પ્રક્રિયા વિકસાવી છે. આ ઈંધણનો ઉપયોગ હાઈડ્રોજન ગેસથી ચાલતી કાર્સમાં કરી શકાશે. પેટ્રોલ...

વ્યંજનો કે વાનગીઓ પ્રત્યે પ્રેમ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને પોતાની સંસ્કૃતિઓની સાથે પારિવારિક પરંપરાઓ જાળવવાની વાત આવતી હોય ત્યારે એશિયન અને જ્યુઈશ કોમ્યુનિટીઓ...

બ્રેક્ઝિટ, વર્તમાન વેપારયુદ્ધો અને મંદી તરફ સરકી રહેલા અર્થતંત્રો સંબંધિત સર્જાયેલી અરાજકતાના પરિણામે નાણાકીય પરિદૃશ્ય નિરાશાજનક દેખાઈ રહ્યું છે. આ ચિંતાજનક...

ભારતના સૌથી મોટા ગણાયેલા ૧૩,૫૦૦ કરોડ રુપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મનીલોન્ડરિંગના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીની પાંચમી જામીન અરજી લંડનની...

આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીનું શાસન આવે અને જેરેમી કોર્બીન વડા પ્રધાન બને તો ભારે કરવેરા લગાવાશે તેવી સંભાવના યુકેના સુપર-રિચ લોકો નિહાળી રહ્યા છે અને...

ભારતમાં બેન્ક વિલય કે શાખાબંધીની પ્રક્રિયાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની ૨૬ સરકારી બેન્કોની કુલ ૩,૪૨૭ બેન્ક શાખાઓને તાળાં લાગ્યા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter