મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

કેન્દ્ર સરકારે ૧૦ સરકારી બેન્કોનું વિલીનીકરણ કરી ૪ બેન્ક કરવાની જાહેરાત કરી છે. તેનો હેતુ વૈશ્વિકસ્તરે ઓછી પરંતુ મજબૂત બેન્ક બનાવવાનો છે જેથી ૫ વર્ષના...

બ્રિટનની ત્રીજી સૌથી મોટી ફાર્મસી ચેઈન વેલ ફાર્મસીના ૫૬ વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ જહોન નુટ્ટલે જણાવ્યું હતું કે કંપનીએ સરકારની સલાહ વિરુદ્ધ જઈને અવરોધરૂપ...

ન્યાય માટે લડવું અને તે પણ અન્ય દેશની સરકાર સામે અને તેમાં પણ જટિલમાં જટિલ કાનૂની લડાઈમાં વિજય હાંસલ કરવો તે વિશિષ્ટ સિદ્ધિ કહેવાય. આ વાત હાલ લંડનમાં રહેતા...

યુકેમાં રોજગારીમાં જોડાયેલા લોકોની સંખ્યા વિક્રમી ૩૨.૮૧ મિલિયનના આંકડે પહોંચી છે. એપ્રિલ અને જૂનના ત્રણ મહિનાઓ વચ્ચે નોકરીધંધામાં જોડાયેલા લોકોની સંખ્યામાં...

બ્રેક્ઝિટ સેક્રેટરી સ્ટીફન બર્કલેએ આખરે બ્રિટનની ઈયુમાંથી બહાર નીકળવાની બ્રેક્ઝિટ પ્રક્રિયાના આરંભ માટેના સત્તાવાર આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેના...

જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થતાં જ અનેક વ્યવસાયો તેમજ મૂડીરોકાણ માટે અઢળક તકો ઉપલબ્ધ થઈ છે. આવા સમયે વિશ્વખ્યાત ટેસ્ટ ઓફ ઇન્ડિયા ‘અમૂલ’ બ્રાન્ડે...

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ કલમને નાબૂદ કરાતાં ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધોની સાથે વ્યાપાર સંબંધ પણ કાપી નાંખતા ભારતથી પાકિસ્તાન...

પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી સામે કાયદાનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે....

ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...

યુકે બ્રેક્ઝિટ પછી અલગ થાય તે અગાઉ જ યુકે ટ્રેન ઓપરેટર્સના જૂથ રેલ ડીલિવરી ગ્રૂપ (RDG) દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ઈન્ટરરેલ અથવા ઈયુરેલ યોજનાનો હિસ્સો...



to the free, weekly Gujarat Samachar email newsletter