સોનું રૂ. 69,000ની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શ્યું

યુએસ ફેડનો વ્યાજકાપનો સંકેત, જિયો પોલિટિકલ ઇશ્યુ, આર્થિક સંકટના ભયે સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. ફેડે 2024માં ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કરવાનું પગલું લેવામાં આવશે એવા સંકેત આપતા વૈશ્વિક બુલિયન માર્કેટમાં આક્રમક તેજી જોવા મળી છે. વૈશ્વિક...

વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ભારતની ૧૩૫ કરોડની વસ્તી સામે ૫.૨૯ કરોડ કરદાતા છે. આમ દેશમાં ૩.૯૦ ટકા લોકો ઇન્કમટેક્સ ભરે છે. જેની સામે ગુજરાતમાં ૬.૮૦ કરોડની વસ્તી સામે ૬૮ લાખ કરદાતા છે....

શું ઘરઆંગણાની અથવા અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ યુરોપની હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો અને પડકારો અલગ પડે છે? ૪૦થી વધુ ગ્લોબલ બિઝનેસ ચેપ્ટર્સના હિસ્સારુપ અને પ્રથમ યુરોપિયન ચેપ્ટર ધ ઈન્ડસ એન્ટ્રેપ્રીન્યોર્સ યુકે (TiE-UK)ના સહસ્થાપક તેમજ TiE-UKના...

૨૮ સભ્યના યુરોપિયન યુનિયન (ઇયુ)થી બ્રિટનના અલગ થવાની બ્રેક્ઝિટ સમજૂતી પર ઇયુના નેતાઓએ ૨૫ નવેમ્બર, રવિવારે મંજૂરી આપી દીધી છે. ઇયુના ૨૭ સભ્ય દેશોના નેતાઓએ ડ્રાફ્ટ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે બ્રસેલ્સમાં...

બ્રિટિશ એરવેઝના વિમાનમાં ટેક્નીકલ ખામી સર્જાતા તેને ડાયવર્ટ કરાયું હતું અને ફ્લોરિડાના ઓરલાન્ડોથી લંડનની ફ્લાઈટના ૧૦૦થી વધુ પેસેન્જરો લગભગ ત્રણ દિવસ સુધી...

સ્ટાફને મળેલી ટીપ્સની રકમ તેમજ વેચાણ છૂપાવીને ટેક્સ ચોરી દ્વારા £૮ લાખની છેતરપિંડી કરવા બદલ ભારતીય રેસ્ટોરન્ટ્સની ચેનનું સંચાલન કરતા ચાર અશ્વેતોને કુલ...

બ્રિટનના એશિયન માલિકીના અગ્રણી બિઝનેસ, લેસ્ટરસ્થિત HKS Retail નું આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ રીટેઈલર અને એનર્જી કંપની પ્રાક્સ ગ્રૂપને વેચાણ કરવામાં...

અગ્રણી ઈન્સ્યુરન્સ કંપની ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ (NIA) દ્વારા તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરુપે લંડનની વોશિંગ્ટન મેફેર હોટેલ ખાતે ૧૫ નવેમ્બરે કોકટેલ...

કથિત બુકી સંજીવ કુમાર ચાવલાને ભારતને સોંપવાના વિરૂદ્ધમાં નીચલી કોર્ટે આપેલો નિર્ણય લંડન હાઈ કોર્ટે રદ કરી દીધો છે. તિહાર જેલની ખરાબ પરિસ્થિતિઓ અને નબળી સુરક્ષા વિશે ચાવલાની દલીલો હાઈ કોર્ટે ફગાવી દીધી છે, જેની અસર ભારતીય બેન્કો સાથે છેતરપીંડી...

પ્રાણીઓના હિત માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ એનિમલ પ્રોટેકશન (ડબલ્યુએપી)એ ગુજરાતમાં વિવિધ ડેરીઓના દૂધને કારણે સુપરબગ્સનું સંકટ સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હતી. 

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી આડે થોડાક મહિના બાકી રહ્યા છે તે પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વિકાસકાર્યોને બમણા...



to the free, weekly Gujarat Samachar email newsletter