NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

ભારતનાં ટોપ-100 વુમન લીડર્સમાં 9 ગુજરાતી

દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...

સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપના સેલ્સ ડાયરેક્ટર જૈમીન બોરખેતરીયા એ કંપનીના ચીફ કોમર્શિયલ ઓફિસર પદે બઢતી મેળવી છે. તેઓ ૨૦૦૫માં સેલ્સ મેનેજર તરીકે બિઝનેસમાં સામેલ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પગલે વિશ્વના નક્શામાં નર્મદા જિલ્લો ચમકી ગયો છે. આ પ્રતિમાના પગલે પગલે નર્મદા જિલ્લાનો તો ભરપૂર વિકાસ થશે જ સાથોસાથ વડોદરા, ભરૂચ અને...

ગુજરાતના ૫૮ બિલિયોનેરની યાદીમાં કોર્પોરેટ જાયન્ટ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ૭૧,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. જ્યારે કેડિલા...

બ્રિટન યુરોપીય યુનિયન છોડે તે પહેલાનું સંભવિત છેલ્લું બજેટ રજૂ કરતા ચાન્સેલર ફિલિપ હેમન્ડ લાખો કામદારો માટે કરરાહતની છૂટા હાથે લહાણી કરી હતી. તેમણે આગામી...

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

બાળકો મોટા થઇને પોતાનો ધંધો કે બિઝનેસ શરૂ કરવાના સપના જોતા હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ કેટલાક બાળકો એવાં પણ છે જેઓ બાળપણમાં જ જબરા બિઝનેસ-માઇન્ડેડ હોય...

ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ (IPF) એ FICCI અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયા સાથે સંયુક્તપણે ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના એક પ્રતિનિધિમંડળની યજમાની કરી હતી અને ‘ઈન્વેસ્ટિંગ...

યુકેમાં વાર્ષિક ૧૦ ટકાના દરે પારિવારિક દેવું વધી રહ્યું છે. ઘરવખરીના સામાનના સ્ટોર્સમાં કરાતો ખર્ચ ગત દાયકામાં૧૧.૧ ટકાના ઊંચા દરે વધ્યો હતો. પરિવારોએ માત્ર...

વંશીય લઘુમતી અને શ્વેત કર્મચારીઓ વચ્ચે પ્રવર્તતી વેતનખાઈ જાહેર કરવી પડશે. થેરેસા સરકારની યોજના અનુસાર ૨૫૦થી વધુ કર્મચારી ધરાવતી ૧૦,૦૦૦ કંપનીઓએ દર વર્ષે...

૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી...



to the free, weekly Gujarat Samachar email newsletter