મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

આ વર્ષની ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશન સમયગાળો પૂર્ણ થાય છે ત્યારે નવા વર્ષના આગમન સાથે બ્રિટને કેટલીક કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. હજુ વાટાઘાટો...

શ્વેત અને અશ્વેતોના વેતનો વચ્ચે ખાઈ પ્રવર્તતી હોવાનું બધા જાણે છે પરંતુ, લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપે સર્વ પ્રથમ જાહેર કર્યું છે કે તેના અશ્વેત કર્મચારીઓને તેમના...

ચરોતર એટલે એનઆરઆઇનો પ્રદેશ. હાલમાં અહીંના ૬૦ ટકા પરિવારોના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. દર વર્ષે લગભગ ૫૦૦ જેટલા એનઆરઆઇ પરિવાર નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં...

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરાઇ છે. સાગરદાણ કૌભાંડમાં દૂધ ઉત્પાદક સંઘને થયેલી નુકસાનીના કેસમાં આ ધરપકડ...

કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ વચ્ચે તાજેતરમાં યોજાયેલી વાટાઘાટોના અંતે ૮ ડિસેમ્બરે બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક આર્થિક ભાગીદારી કરાર (EPA) થયો હતો. બ્રેક્ઝિટ...

ત્રણ સપ્તાહના સમયગાળામાં ‘નો ડીલ બ્રેક્ઝિટ’ની સંભાવના વચ્ચેયુકેના સુપરમાર્કેટ્સને મહત્ત્વપૂર્ણ ફૂડ સપ્લાય તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સૂચના...

યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા ટેરિફ્સ મુદ્દે જક્કી વલણમાં નરમાશ દર્સાવતા બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની આશા જીવંત બની છે. બ્રિટન ૩૧ ડિસેમ્બરે ઈયુની બહાર નીકળે તે...

યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે બ્રેક્ઝિટ ડીલ થવા વિશે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે ત્યારે બ્રિટિશ પર્યટકોને કડક કોરોના વાઈરસ ટ્રાવેલ નિયમોના કારણે પહેલી જાન્યુઆરીથી...

બ્રિટિશ સરકારે યુકેના 5G નેટવર્ક્સ માટે આગામી સપ્ટેમ્બર મહિનાથી ચાઈનીઝ ટેલિકોમ જાયન્ટ હુવેઈ સહિત કંપનીઓના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે....



to the free, weekly Gujarat Samachar email newsletter