ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

ચીન પરનો ટેરિફ 145 ઘટાડી 80 ટકા કરવાની ફરજ પડી

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે અઠવાડિયાના અંતે અમેરિકા અને ચીનના વ્યાપાર પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી મંત્રણા પૂર્વે 145 ટકાનો રેસિપ્રોકલ ટેક્સ ઘટાડી 80 ટકા કર્યો છે. આમ ટ્રમ્પે તેનું વલણ હળવું બનાવવાના સંકેત પાઠવ્યા છે. તેની સામે ચીને કોઈ ઘટાડો કર્યો...

અમેરિકામાં શ્વેત રાષ્ટ્રવાદી નેતાઓને ૨૦૧૭માં શાર્લોટ્સવિલમાં યુનાઇટ્સ રાઇટ્સ રેલી એટલે કે જમણેરીઓને એક છત્ર નીચે લાવવા માટેની રેલી કાઢવાની ભારે કિંમત ચૂકવવી પડે તેમ છે. આ રેલી પછી થયેલા તોફાનોના પગલે કોર્ટે ૧૭ વ્હાઇટ રાષ્ટ્રવાદી નેતાઓ અને સંગઠનોને...

ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રમુખ બન્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં કોઈ મહિલાએ પ્રમુખપદ કાર્યભાર સંભાળ્યો હોય એવું પહેલી વખત બન્યું...

અમેરિકાના સાન ડીએગોમાં હાઈવે પર ડોલરની નોટોનો જથ્થો લઈ પસાર થઈ રહેલા ટ્રકનો દરવાજો ખૂલી જતાં રસ્તા પર અચાનક જ કરોડો ડોલરની નોટો ઊડી હતી અને લોકોએ વીણાય...

અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના...

અમેરિકન પ્રમુખ જો બાઈડનની સરકારે એચ1 બી વિઝાધારકોના જીવનસાથી (એચ૪ વિઝા)ને ઓટોમેટિક કામ કરવાનો અધિકાર આપતી પરમીટ ઈસ્યૂ કરવા સંમતિ આપી હતી. તેનો લાભ હજારો ભારતીય – અમેરિકી મહિલાઓને થશે. એચ-૧ બી વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ...

 કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે અમેરિકાએ ૧૮ વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે કોરોના વેક્સિનના બુસ્ટર ડૉઝને માન્યતા આપી હતી. વેક્સિન નિર્માતા કંપની ફાઈઝર અને મોડર્નાના નિવેદનમાં આ વાતની પુષ્ટી...

અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતમાં આતંકવાદ અને દુષ્કર્મથી બચીને રહેવા પ્રવાસીઓને સૂચન કરાયું હતું. મહિલાઓને દેશમાં ક્યાંય એકલા પ્રવાસ ન કરવાની ભલામણ કરાઈ હતી.

અમેરિકાની એક કોર્ટે બે લોકોની હત્યા કરવા અને એક વ્યક્તિને ગંભીર ઘાયલ કરવાના આરોપી કાઈલ રિટ્ટનહાઉસને નિર્દોષ જાહેર કર્યો હતો. વંશીય હત્યારા તરીકે ચર્ચિત ૧૮ વર્ષીય કાઇલે ગત વર્ષે વિસ્કોન્સિનમાં બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન...



to the free, weekly Gujarat Samachar email newsletter