‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

 ન્યૂયોર્ક સિટી હોલ તરફથી મળેલા આમંત્રણને પગલે ભારતીય અમેરિકન કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓ કોમ્યુનિટીની સમસ્યાઓ અને કોમ્યુનિટીના સભ્યો શહેર સાથે કેવી...

અમેરિકાના ડેસ મોઇનેસમાં ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. બે બાળકો સહિત સાત લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થઈ હતી. અન્ય ત્રણ લોકોને ઇજાન લીધે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિસન કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રમાણે...

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની વોલમાર્ટે એક મહિલાને વળતર પેટે ૨.૧ મિલિયન ડોલર ચૂકવવા પડશે. કંપનીના કર્મચારીઓએ આ મહિલા પર ૪૮ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા)ના સામાનની...

અમેરિકાએ ત્યાંના વિઝા મેળવવા ઇચ્છતા કેટલાંક ભારતીય અરજદારોને ઈન પર્સન ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ આપી છે. તેમાં સ્ટુડન્ટ્સ તેમજ વર્ક વિઝા મેળવનારનો પણ સમાવેશ થાય છે. આ વર્ષનાં 31 ડિસેમ્બર સુધી ભારતમાં ડિપ્લોમેટિક મિશનના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter