વોરેન બફેટની કંપનીના હાથમાં અધધધ 335 બિલિયન ડોલરની કેશ

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા....

ટ્રમ્પની પોપની વેશભૂષાવાળી તસવીરથી વિવાદ

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. 

પ્રમુખ ટ્રમ્પ સળંગ ૨૬ મિનિટ સુધી બોલ્યા હતા. આ દરમિયાન તેમણ ‘ઈન્ડિયા’નું નામ ૫૦ વખત ઉચ્ચાર્યું હતું. આમ સરેરાશ એક મિનિટમાં બે વખત તેમણે ભારતનું નામ લીધું...

યુએસએના ન્યૂ જર્સીમાં તાજેતરમાં એક વ્યક્તિને ૨૦૨ મિલિયન ડોલર એટલે કે રૂ. ૧૪૪૪ કરોડની રકમનો મેગા જેકપોટ લાગ્યો હતો. એ લોટરીનું વેચાણ ક્વિક ફૂટ સ્ટોર એડિશનમાંથી...

‘નમસ્તે ટ્રમ્પ’ સાથે શરૂ થયેલો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો ભારત પ્રવાસ ત્રણ બિલિયન ડોલરના સંરક્ષણ સોદા સાથે સંપન્ન થયો છે. અલબત્ત, દ્વિપક્ષીય...

સુપર પાવર અમેરિકાના પ્રમુખ પ્રથમ વાર ગુજરાતના અતિથિ બનશે અને તેમને સત્કારવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને તેમના પત્નીના આગતાસ્વાગતા...

હાર્વર્ડ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા ચાર્લ્સ લાઈબરની અમેરિકન તપાસ એજન્સીએ તાજેતરમાં ધરપકડ કરી હતી. એ પછી કોર્ટે ૧૦ લાખ ડોલરના બોન્ડથી તેના જામીન મંજૂર કર્યા હતા. ચાર્લ્સ ઉપર આરોપ છે કે ચીન ચાર્લ્સનો સંશોધનની માહિતીના...

કેલિફોર્નિયામાં રોઝવિલે કેબના માલિક રાજ સિંહે ૯૨ વર્ષની એક વૃદ્ધાને પોતાની ટેક્સીમાં મુસાફર તરીકે બેસાડી હતી. વૃદ્ધા બેંકમાંથી પૈસા ઉપાડીને ઈન્ટર્નલ રેવન્યુ સર્વિસમાં દેવું ભરપાઈ કરવા જતી હતી. થોડા સમય પહેલાં પણ આ વૃદ્ધાને રાજે પીક કરી હતી....

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા શાનદાર ‘નમસ્તે ટ્રમ્પ’ સમારોહને સંબોધતા કહ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ...

મહાભિયોગ પ્રક્રિયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છઠ્ઠીએ નિર્દોષ જાહેર કરાયા હતા. જેથી તેઓ પ્રમુખ પદે યથાવત રહેશે. ટ્રમ્પ વિરુદ્ધ યુક્રેન સાથેના સબંધોનો...

યુએસ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારત આવી રહ્યાં છે. તેમનાં પ્રથમ ભારત પ્રવાસ માટે તેઓ ખૂબ...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, આગ્રાની મુલાકાત લઈ શકે છે. જેને પગલે આ શહેરોમાં સુરક્ષાથી લઇને ટ્રમ્પના સ્વાગતની તડમાર તૈયારીઓ કરાઈ રહી છે. અમેરિકામાં નરેન્દ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter