‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મહાત્મા ગાંધીની પ્રતિમાની જ્યાં તોડફોડ કરાઈ હતી તે ઉત્તરીય કેલિફોર્નિયાના એક હોલમાં ભારતીય અમેરિકન સમુદાયે ચોથીએ ભેગા થઈને આ ઘટનાની ટીકા કરી હતી. આ ઉપરાંત હવે પછી આવી હરકત ન થાય એ માટે વધુ જાગૃત થવાની હાકલ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયાના...

અમેરિકામાં બાઇડેન સરકારે એચ-૧બી વિઝા પર ટ્રમ્પ કાર્યકાળની નીતિઓને હાલ માટે ટાળી દીધી છે. આ સાથે જ વિઝા જારી કરનારી લોટરી સિસ્ટમને પણ ૩૧મી ડિસેમ્બર સુધી...

હોલિવૂડ સિંગર અને પોપસ્ટાર રિહાના દ્વારા ભારતવિરોધી ઝેર ઓકવા મુદ્દે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ પ્રમાણે કેનેડાના પોએટિક...

મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ...

યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેનના વહીવટી તંત્રમાં ભારતવંશીઓનો દબદબો વધી રહ્યો છે. પ્રમુખ બાઈડેને ભારતીય-અમેરિકન અને ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના ફીઝિશિયન...

બાઈડેન વહીવટીતંત્રે બે ભારતીય અમેરિકી નિષ્ણાત સોહિણી ચેટરજી અને અદિતિ ગોરૂરની યુએનના અમેરિકી મિશન ખાતે મહત્ત્વના રાજદ્વારી પદે નિમણૂક આપી છે. સોહિણી ચેટરજી...

એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને બાઈડેન સરકારે રદ કર્યો છે....

ગાંધીજીની હત્યા ૩૦મી જાન્યુઆરીએ કરાઈ હતી. એક તરફ જ્યારે વિશ્વભરમાં ગાંધીજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાતી હતી ત્યારે તાજેતરમાં ૩૧મી જાન્યુઆરીએ અમેરિકામાં...

જો બાઈડેને શપથ સમારોહમાં જે ભાષણ આપ્યું તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. ખાસ તો તેમણે ડેમોક્રેસી અને એકતાનો જે મેસેજ આપ્યો તેની નોંધ લેવાઈ છે. એ ભાષણ એક...

શપથગ્રહણ વિધિ સાથે જ કમલા હેરિસની ભૂમિકા અત્યંત મહત્ત્વની થઈ ગઇ છે. કમલા હેરિસની ઓફિસના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે અત્યાર સુધી બાઈડેન...



to the free, weekly Gujarat Samachar email newsletter