‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

કામરેજ તાલુકાના મોરથાણા ગામના ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલ પાસે સારથી રેસીડેન્સીમાં રહેતા હતા. ભરત પટેલ વર્ષો અગાઉ પરિવાર સાથે ન્યૂ જર્સીમાં સ્થાયી થયાં છે. તેમના બંને પુત્રો આકાશ અને અનિલ તેમજ આકાશની પત્ની...

વિશ્વની ટોચની આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૩મી જૂને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસની સંખ્યા ૯૨૮૫૭૯૯ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક...

અમેરિકાના પેન્સિલ્વેનિયા સ્ટેટના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની એમી બ્રૂક્સ નામની યુવતી જન્મી ત્યારે તેના બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કોન્જેનિટલ ટેટ્રાફોકોમેલિયા...

પીપળ ગામની દીકરી અને અમેરિકામાં સ્થાયી થયેલી ડો. મેઘનાબા ચૂડાસમા અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી રહી, પરંતુ મેઘનાની ડિલીવરી દરમિયાન તેનું મૃત્યુ...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સહિત વિદેશીઓને અપાયેલા અનેક રોજગાર વિઝા સ્થગિત રાખવા માટેનો સમય વધાર્યો છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ...

ભારતવંશી સેકન્ડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ અમેરિકન મિલિટ્રી એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પહેલી શીખ બની છે. ગ્રેજ્યુએશન બાદ હવે અનમોલને ઓક્લોહામાના પોર્ટસીલમાં...

અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીને પગલે બેકારી દર ખૂબ વધી ગયો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વિઝા સહિત અનેક વિઝા સ્થગિત કરવાના વિચારમાં છે. આ વિઝા સસ્પેન્ડ થાય તો સૌથી વધુ અસર ભારતીય આઈટી...

પચાસ વર્ષ પહેલાંના અમેરિકાની સ્થિતિ કેવી હશે? એ સમયે જ અમેરિકા જતાં ભારતીયોમાં ખાસ કરીને ઇજનેરો વધુ હતાં. એરપોર્ટથી ઘેર જવાની, રહેવાની અને ખાસ કરીને ખાવા-પીવાની...

એપલના ફોન મોંઘા હોવાનું એક કારણ તેની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. એપલનો દાવો છે કે ફોનના માલિકની ઈચ્છા વગર કોઈ ફોન અનલોક કરી શકતું નથી, પરંતુ હેકર્સે...



to the free, weekly Gujarat Samachar email newsletter