સાઉથ કેરોલિનામાં કાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મહિલા ચરોતરનાં વતની, એકને ઇજા

અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ...

ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સાતમીએ તિલકવાડામાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, ૧૬ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા સ્થિત આત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. આ ઉપરાંત ૧૮ જાન્યુઆરીએ વડા...

કોવિડ માર્ગદર્શિકાને અનુસરતાં ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે બે તબક્કામાં વહેંચાયો હતો. પ્રથમ તબક્કામાં મુખ્ય સમારોહમાં ૯ જાન્યુઆરીએ ગોલ્ડ...

કોરોના મહામારીના આ કપરા કાળમાં આયોજન ખોરવાઇ જતાં ભલભલા લોકો ભલે માથા પકડીને બેસી ગયા હોય, પરંતુ કેટલાક વીરલા એવા પણ છે જેમણે આ પડકારજનક સમયને જ પડકારી...

બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઇકવેટોરીયલ બેંકના સ્થાપક શ્રી નટુભાઇ દેસાઇના નામથી બેંકીંગ જગતમાં ભાગ્યેજ કોઇ અજાણ હશે. છેલ્લા બારેક વર્ષથી વડોદરામાં નિવૃત્ત...

અંકલેશ્વરના ૬૮ વર્ષીય વર અને મુંબઈનાં ૬૫ વર્ષીય વધૂએ તાજેતરમાં લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન...

સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ સ્થિત સરદારના નિવાસસ્થાનની શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની તસવીર...

જિલ્લામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન તાજેતરમાં હાથ ધરાયું હતું. હિરન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃત્તિઓની તપાસ સંદર્ભે આ ઓપરેશન થયું હતું.

શહેરની અપરા હોસ્પિટલમાં પલાણાના ૬૫ વર્ષના વૃદ્વને કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતાં. ૨૬મી ડિસેમ્બરે સવારે દર્દીના નાકમાંથી ઓક્સિજનની પાઇપ નીકળી જતાં તેઓએ બેલ મારવા છતાં નર્સ કે સ્ટાફ આવ્યા નહોતાં. દર્દીને ઓક્સિજનનું લેવલ ઘટી જતાં તેઓનું મોત...

શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપોર્ટમેન્ટના મકાન નં - ૧૦૨માં રહેતા કનુ રબારી ખોડલ કન્સલ્ટન્સીના નામે ધંધો શરૂ કરી વિદેશ જવા ઈચ્છુક ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના...



to the free, weekly Gujarat Samachar email newsletter