
રાજસ્થાનના ડીડવાના કુચામન જિલ્લાની હુડિયા ગ્રામ પંચાયતમાં લોકોએ પોતાની માતાના નામે 2000 છોડ વાવીને પર્યાવરણજતનની સાથે સાથે માતૃપ્રેમનો પણ સંદેશ આપ્યો છે.
મોહમયી નગરી દુબઇની એક આગવી ઓળખ છે વિશાળ વેરાન રણપ્રદેશ. જોકે આજકાલ આ પ્રદેશ તેના મિરેકલ ગાર્ડનમાં ખીલેલાં વિવિધ રંગી ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યો છે. આ રણ વિસ્તારમાં સાકાર થયેલા સ્વર્ગસમાન ગાર્ડનમાં 15 કરોડ ફૂલ ખીલ્યાં છે.
કાજોલ અને રાની મુખર્જીએ મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ સમયે તેણે ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ઢાકાઈ જામદાની સાડી સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી છે.

રાજસ્થાનના ડીડવાના કુચામન જિલ્લાની હુડિયા ગ્રામ પંચાયતમાં લોકોએ પોતાની માતાના નામે 2000 છોડ વાવીને પર્યાવરણજતનની સાથે સાથે માતૃપ્રેમનો પણ સંદેશ આપ્યો છે.

ભારતના સ્વતંત્રતા દિવસની દેશવિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળોએ ભારતીય સમુદાયના લોકોએ સ્થાનિક લોકોની સાથે મળીને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી...

અનુપમ મિશન ડેનહામ મંદિરના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ દ્વારા તાજેતરમાં પ્રકાશિત શાનદાર ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - એ ટાઈમલેસ ટ્રેઝર’ સોવેનિયરને...

અમેરિકાના ઇલિનોયમાં મોર્ટન આર્બોરેટમમાં હાલ દક્ષિણ આફ્રિકી કલાકાર ડેનિયલ પોપ્પરનું આઉટડોર આર્ટ એક્ઝિબિશન હ્યુમન + નેચર ચાલી રહ્યું છે.

આગ્રામાં પ્રેમનું પ્રતીક તાજમહેલ નિહાળવા આવેલી બે ઇટાલિયન મહિલાઓએ ભારતીય પોશાકનો આનંદ પણ માણ્યો હતો. બન્ને મહિલાઓએ ભારતીય સાડી તો પહેરી હતી, પરંતુ જબરદસ્ત...

આ રક્ષાબંધનના તહેવારે લગ્ન પછી મૂળ નડિયાદના 99 વર્ષીય સુશીલાબહેન ઠાકોરભાઈ દેસાઈ તેમના 92 વર્ષીય નાના ભાઈ નટવરભાઈ ભાઈલાલભાઈના નિવાસે રાખડી બાંધવા આવી પહોંચ્યાં...

ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં આવેલા શ્રીનગરના સુપ્રસિદ્ધ ડલ લેકમાં તમારે સવારે નજર કરો તો એક વિદેશી મહિલા એકલપંડે બોટમાં ફરતાં ફરતાં પ્લાસ્ટિકની બોટલો...

દક્ષિણ કાશ્મીર હિમાયલ સ્થિત બાબા અમરનાથના ગુફાની યાત્રાની આ વર્ષે એક સપ્તાહ વહેલી પૂર્ણાહૂતિ થઇ છે. ત્રીજી ઓગસ્ટ - રવિવારે યાત્રાના અંતિમ દિવસે 6000થી...

ઈરાનના અબુલ ફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર એક સાથે 96 સ્ટીલની ચમચીઓ ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડ્યો...

ચીનના ગ્વાંગ્શી ઉઝાંગ સ્વાયત્ત પ્રદેશના લુઓચેંગમાં આવેલો મિયાનહુઆ ટિયાંકેંગ બુકસ્ટોર એક એવું સ્થળ છે, જ્યાં પ્રકૃતિ અને સાહિત્યનો અનેરો સંગમ જોવા મળે છે.