પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ખૈબર પ્રાંતમાં તોડી પડાયેલા સદીઓ જૂના હિંદુ મંદિરના સમારકામનો આદેશ ૯મીએ આપ્યો છે. આ કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તે પણ જણાવવા કોર્ટે સરકારને આદેશ આપ્યો છે.
ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.
અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ખૈબર પ્રાંતમાં તોડી પડાયેલા સદીઓ જૂના હિંદુ મંદિરના સમારકામનો આદેશ ૯મીએ આપ્યો છે. આ કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તે પણ જણાવવા કોર્ટે સરકારને આદેશ આપ્યો છે.
વિશ્વમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા મંગળવારે ૧૦૯૭૯૦૧૦૨, મૃતકાંક ૨૪૨૧૩૯૨ અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૮૪૩૩૮૪૮ નોંધાઈ છે દરમિયાન, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિએ...
• આકાંક્ષા અરોરા યુએન સેક્રેટરી જનરલની રેસમાં• યુએઇનું યાન ‘હોપ’ મંગળની ભ્રમણકક્ષામાં દાખલ• બાંગ્લાદેશમાં પ્રકાશકની હત્યા કરનાર આઠને ફાંસી• હુથી બળવાખોરોનો હુમલો• ગુયાનામાં ઇબોલા મહામારી જાહેર• પાકિસ્તાનમાં ચીન-અમેરિકા-રશિયાની નેવીની કવાયત•...
મ્યાનમારમાં સત્તાપલટા અને સૈન્ય શાશન વિરુદ્ધ લોકશાહીના સમર્થકો દ્વારા દેખાવો અને આંદોલન સતત વદી રહ્યું છે. આંદોલનકારીઓને મ્યાનમાર સેનાને સાથ આપતી ચીની સરકાર સામે પણ રોષ હોવાનું જણાય છે. મ્યાનમાર સેના દ્વારા બખ્તરબંધ ટેન્કો રસ્તા પર ઉતારાઈ છે...

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૩મીએ તેમના બીજા મહાભિયોગના કેસમાં છોડવામાં આવ્યા છે. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે મહાભિયોગની...
૭ ફેબ્રુઆરીએ કોંગોના પૂર્વમાં બુટેમ્બોમાં ઘાતક હેમરેજીક તાવને લીધે એક મહિલાના મૃત્યુની પુષ્ટિ થયા પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઈબોલાના સંભવિત ફરી ઉછાળાને નિયંત્રણમાં લેવા કાર્ય કરી રહ્યું છે. કિન્હાસાની હેલ્થ મિનિસ્ટ્રી રોગચાળો ફાટી નીકળ્યો...

અમેરિકાના કોંગ્રેસમેન્સે હોંગ કોંગની લોકશાહીતરફી ચળવળને નોબેલ શાંતિ પારિતોષિક આપવા નોમિનેટ કરેલ છે. નોબેલ કમિટીને પાઠવેલા પત્રમાં નવ સાંસદોએ બેઈજિંગ દ્વારા...
અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોના અભિયાનમાં તાલિબાનના ૧૫ આંતકી ઠાર મરાયા હોવાના અહેવાલ હતા. અફઘાનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ઉરુજગત પ્રાંતમાં સુરક્ષાદળોએ આંતકીઓ વિરુદ્વ અભિયાનમાં ૧૫ તાલિબાની આંતકીઓને ઠાર માર્યા હતા.

કેનેડામાં વડા પ્રધાન મોદીને ખાલિસ્તાનીઓ તરફથી મારી નાંખવાની ધમકી મળ્યા પછી જસ્ટિન ટ્રુડો સરકારે સાવચેતીના પગલાં રૂપે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી દીધી...
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમની એક કોર્ટમાં હાજર થઈને કહ્યું કે, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ત્રણ આરોપોમાં હું દોષિત નથી.