માર્ક કાર્ની સરકારનો નિર્ણયઃ બે લાખ ઇમિગ્રન્ટ્સને પીઆર

માર્ક કાર્ની સરકારે આવતા વર્ષ સુધીમાં 2 લાખ ટેમ્પરરી રેસિડન્ટ્સ (અસ્થાયી રહેવાસીઓ)ને કાયમી વસવાટ (પીઆર) આપવાની યોજના બનાવી છે. આનો ફાયદો ત્યાં રહી રહેલા પાત્ર ભારતીય કામદારોને પણ મળી શકે છે. જોકે, ભારતીયો કે અન્ય કોઈ દેશ માટે અલગ ક્વોટા નથી.

ભારતીય હોકી કોચ ગુરદયાલસિંહે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા

ભારતીય મહિલા હોકી ટીમને 2002 કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અપાવનાર પૂર્વ મુખ્ય કોચ ગુરદયાલસિંહ ભંગૂનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કેનેડાના સરી શહેરમાં અંતિમ શ્વાસ લીધા હતા.

સ્લોવાકિયાનાં બે દિવસનાં પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્લોવાકિયાનાં વડાપ્રધાન રોબર્ટ ફિકો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજવામાં આવી હતી. બંને...

G-7 સમિટ માટે મંગળવારે બપોરે એવિયન પહોંચેલા મોદીનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ સ્વાગત કર્યું હતું. બાદમાં G-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ગ્રુપ...

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ લિયો ચૌદમાએ સ્પેનની મુલાકાત દરમિયાન ગુરુવારે દુનિયાના સૌથી ઊંચા ચર્ચ સગરાદા ફૈમીલિયાના ચર્ચના મિનારનું ઉદ્ઘાટન કર્યું...

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન...

 કુવૈત દ્વારા શ્રી લંકા અને ભારત ઉપરાંત, નાઈજિરિયા, કેન્યા સહિત 24 આફ્રિકન દેશોમાંથી ડોમેસ્ટિક વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કુવૈતના નવા શ્રમ કાયદાઓ હેઠળ આ નિયંત્રણો જાહેર કરાયા છે. સુધારેલી પોલિસી હેઠળ ભારત, શ્રી લંકા, નેપાળ, વિયેતનામ, ફિલિપાઈન્સ,સાઉથ...

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ખતમ કરવા અને શાંતિ તેમજ સ્થિરતા સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે કરાયેલી સમજૂતીનો ઈઝરાયેલે અસ્વીકાર કર્યો છે. સમજૂતીના ગણતરીના...

પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો...

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી G-7 સમિટમાં સભ્ય દેશો ઉપરાંત આમંત્રિત રાષ્ટ્રોના વડાની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગતી હતી, પરંતુ સહુની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં ભારતીય મૂળના હાર્ટ સર્જન ડો. અશોક મુરલીધરન પર 13 વર્ષીય બાળકીની સર્જરીમાં ગંભીર ભૂલોના આરોપ મૂકાયા છે. બાળકીના વાલીઓએ ઓરેગોન...

ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય...



to the free, weekly Gujarat Samachar email newsletter