વડા પ્રધાન સ્ટાર્મરને બ્રિટનમાં સંલગ્નતા પરિસ્થિતિ વિશે ચિંતા

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...

યુકે અને ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી

યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં...

યુગાન્ડાએ દેશમાં તાજેતરમાં ફાટી નીકળેલા ઈબોલાના રોગચાળાનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી છે. ત્રણ મહિના અગાઉ, રાજધાની કમ્પાલામાં ભારે ચેપી અને હેમરેજિક ચેપના કેસીસને સમર્થન અપાયું હતું. વાઈરસના કારણે એક નર્સનું મોત થવાના પગલે 30 જાન્યુઆરીએ ઈબોલા...

વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે,...

શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં...

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ...

ગરમીના આગમન સાથે જ જુદી જુદી ફ્લેવરના આઈસક્રીમની ડિમાન્ડ વધી જાય છે, પણ આ આઇસ્ક્રીમની વાત અલગ છે. જાપાનના ‘બાયકુયા’ નામના  આઈસક્રીમે વિશ્વના સૌથી મોંઘા...

કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના...

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા...

ઇતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોન્ટિફ અને ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ઇસ્ટર મન્ડેના પવિત્ર દિવસે નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. પોપ ફ્રાન્સિસે...



to the free, weekly Gujarat Samachar email newsletter