
નામદાર આગા ખાનના અનુગામી તરીકે તેમના પુત્ર પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન - પંચમને શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના 50મા ઈમામ (આધ્યાત્મિક વડા) જાહેર કરાયાં...
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
નામદાર આગા ખાનના અનુગામી તરીકે તેમના પુત્ર પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન - પંચમને શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના 50મા ઈમામ (આધ્યાત્મિક વડા) જાહેર કરાયાં...
વિશ્વભરમાં વસતાં ઈસ્માઈલી ખોજા સમુદાયના આધ્યાત્મિક નેતા પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની આગા ખાનનું 88 વર્ષની વયે નિધન થયું છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે સોશિયલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે AI એક્શન સમિટની સમાંતરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને...
ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી AI એકશન સમિટને સહ-અધ્યક્ષપદેથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)માં દુનિયા બદલવાની...
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકાને નાણાકીય સહાયમાં કાપ જાહેર કર્યો છે. તેમણે પ્રમુખ રામફોસાની સરકાર શ્વેત આફ્રિકનો સામે ‘અન્યાયી વંશીય-જાતીય...
સ્પેનના બાર્સેલોનામાં સાગાર્ડા ફેમિલીયા નામના ચર્ચનું નિર્માણ છેલ્લાં 142 વર્ષથી ચાલે છે. આ પ્રોજેક્ટ 1882માં શરૂ થયો હતો, પરંતુ એક પછી એક અનેક અવરોધોના...
ગળાકાપ સ્પર્ધાના આજના યુગમાં અનેક કંપનીઓ પોતાના કુશળ કામદારો અને વ્યવસાયીઓને લોભાવીને પોતાની સાથે રાખવા જાત જાતની ઓફર કરતી હોય છે તો કેટલીક કંપની કર્મચારીને...
ખારા રણમાં સનાતન ધર્મની મીઠી વિરડી સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ...
ફેબિયો સબ્બિઓની નામના આ વડીલે જીવનના 97 વર્ષમાં અનેક ઐતિહાસિક ઘટના જોઈ છે. જોકે આ ઘટના અલગ છે. તેમણે આ વયે ગિનેસ બુકમાં નામ નોંધાવવા દાવો કર્યો છે.
કેન્યામાં ફેસબૂકના 185 પૂર્વ મોડરેટરોએ ફેસબૂક માટે ભયાનક કન્ટેટ્સને હળવા બનાવવાની કામગીરીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD), ડીપ્રેશન અને ચિંતાતુરતાનો...