તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

ભારત-ચીન સંઘર્ષ વચ્ચે સમજવું જરૂરી છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગે કેવી રીતે ભારતે ઘેરવા માટે પડોશી દેશોનો ઉપયોગ કર્યો છે. ભારતના પડોશી દેશોને આર્થિક મદદ...

લદ્દાખ ક્ષેત્રમાં આવેલી ગલવાન વેલીમાં ચીનની ઘૂસણખોરીને પાપે સર્જાયેલા લોહિયાળ સંઘર્ષ બાદ ભારત-ચીનની સેનાએ લદાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદો પર સામસામો...

ભારતની આઝાદીની લડતના મહાનાયક મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને દૂર કરવાની માગણી લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ ફગાવી દીધી છે. બ્લેક લાઈવ્સ મેટર વિરોધકારોએ...

ભારતમાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા ડેવિડ અને સિમોન રુબેને ઓક્સફર્ડ યુનિવર્સિટીને ગ્રેજ્યુએટ્સ માટે ૩૯મી કોલેજ ખોલવા ૮૦ મિલિયન પાઉન્ડનું દાન આપ્યું છે....

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ સ્ટાર વિક્રમ સોલંકીને સરેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જન્મેલા સોલંકી ઈંગ્લિશ કાઉન્ટી ટીમનો ચાર્જ...

ભારતમાં જન્મેલા ગુજરાતી મૂળના ૫૮ વર્ષીય ઉદ્યોગપતિ લોર્ડ કરણ બિલિમોરિયાને ભારે બહુમતીથી કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીઝ (CBI)ના પ્રમુખ તરીકે ચૂંટવામાં...

કોરોનાના સંકટ વચ્ચે રવિવારે ૨૧મી જૂને છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયમોના...

ભારતવંશી સેકન્ડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ અમેરિકન મિલિટ્રી એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પહેલી શીખ બની છે. ગ્રેજ્યુએશન બાદ હવે અનમોલને ઓક્લોહામાના પોર્ટસીલમાં...

દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ...



to the free, weekly Gujarat Samachar email newsletter