સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં ગેરવ્યવસ્થા અને મૃતદેહોની દુર્દશા મામલે સુપ્રીમ કોર્ટે ૧૨મી જૂને દિલ્હી સરકારને ઠપકો આપતાં કહ્યું કે, અહીં સ્થિતિ ખરાબ, ભયાવહ અને દયનીય છે.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં ગેરવ્યવસ્થા અને મૃતદેહોની દુર્દશા મામલે સુપ્રીમ કોર્ટે ૧૨મી જૂને દિલ્હી સરકારને ઠપકો આપતાં કહ્યું કે, અહીં સ્થિતિ ખરાબ, ભયાવહ અને દયનીય છે.
અમરનાથ યાત્રાનો પ્રારંભ આ વર્ષે ૨૧ જુલાઈથી થશે અને યાત્રા ૩ ઓગસ્ટ સુધી કરી શકાશે. દરમિયાન આ વર્ષે યોજાનારી યાત્રામાં રોજ ફક્ત ૨૦૦૦ યાત્રિકોને જ પરવાનગી અપાય એવી શકયતા છે. કોરોના વાઇરસના ઉપદ્રવના લીધે આ વર્ષની યાત્રા બાલતાલના ટૂંકા રૂટ પરથી યોજાશે.
પાકિસ્તાનની રાજધાની સ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારી સોમવાર સવારથી લાપતા બન્યા હતા. સમાચાર હતા કે સોમવારે સવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તહેનાત સીઆઇએસએફના બે ડ્રાઇવર કોઇ કામ માટે એક જ વાહનમાં દૂતાવાસની બહાર નીકળ્યા હતા, પરંતુ તેઓ...
યુનાઈટેડ કિંગ્ડમમાં આગામી ભારતીય હાઈ કમિશનર તરીકે પીઢ રાજદ્વારી ગાયત્રી ઈસ્સાર કુમારને નિયુક્ત કરવામાં આવ્યાં છે. તેઓ હાલમાં જ નિવૃત્ત થયેલાં હાઈ કમિશનર...
કોરોના મહામારીના કારણે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પાયે ઘટી જવાનો ભય છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ભાઈ અને પૂર્વ યુકે...
બેલગ્રેવ રોડ પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવાના પ્રયાસોના વિરોધમાં કોમ્યુનિટીના સભ્યોએ રવિવાર ૧૪ જૂને પ્રતિમાની આસપાસ માનવસાંકળ રચી હતી. હિન્દુ...
BLMના સમર્થકોએ રંગભેદ અને ગુલામી સાથે સંકળાયેલા ૭૮ પૂતળાં અને સ્મારકોની યાદી બનાવી છે તેમાં ભારતમાં વેપાર કરવા આવેલી અને પછી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવામાં...
વેસ્ટમિન્સ્ટર કોર્ટે હીરાના ભાગેડુ બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ બે અબજ ડોલર (રુપિયા ૧૫,૦૦૦ કરોડ)ની છેતરપિંડી આચરનારા નિરવ મોદીની કસ્ટડી આગામી...
અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીને પગલે બેકારી દર ખૂબ વધી ગયો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વિઝા સહિત અનેક વિઝા સ્થગિત કરવાના વિચારમાં છે. આ વિઝા સસ્પેન્ડ થાય તો સૌથી વધુ અસર ભારતીય આઈટી...
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ગર્ભવતી નતાશાનો ફોટો શેર કરીને ફેન્સના આશીર્વાદ માંગ્યા છે. આ સાથે હાર્દિકે બેબી શાવર એટલે કે સીમંતની વિધિના...