
નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટરમાં ટેગલાઇન છેઃ ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા’. મોદીનું જીવનકથન રજૂ કરતી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર...
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટરમાં ટેગલાઇન છેઃ ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા’. મોદીનું જીવનકથન રજૂ કરતી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર...
ઈસ્ટર સન્ડેના હુમલામાં શ્રીલંકન સંસદના અધિકારી સહિત છની ધરપકડ થઈ છે. આ છ આરોપીઓ આતંકવાદી સંગઠન એનટીજેને વિવિધ રીતે મદદ કરતા હતા.
• તામિલનાડુમાં શ્રીલંકા બ્લાસ્ટ મુદ્દે ૧૦ સ્થળે દરોડા• મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર ભયમાં• ચીન દ્વારા બ્રહ્મપુત્રના જળપ્રવાહની માહિતી યથાવત • ‘ઇંદિરા ગાંધીની જેમ અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે’• તેલંગાણામાં કેદીઓ ઘટતાં પાંચ વર્ષમાં ૧૭ જેલ...
જમ્મુ-કાશ્મીરમાં ૧૮મીએ બે અથડામણોમાં સલામતી દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યાં હતાં. તેમાં સૈન્યના શહીદ જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ આતંકીનો પણ સમાવેશ થાય છે. કાશ્મીરના અવંતીપોરાના પંજગામ તલાશી અભિયાનમાં હિજબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકી માર્યાં ગયાં...
એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવ્યા પછી મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા અનિલ સૌમિત્રએ ફેસબુક પોસ્ટમાં ગાંધીજીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેતા હોબાળો થયો હતો. અનિલે લખ્યું હતું કે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, પણ પાકિસ્તાનના....
રાજેન્દ્ર ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે જેલની સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ઉંમર અને આરોગ્ય સંબંધી બીમારીઓના કારણે છેલ્લા થોડા મહિનાઓથી અડધો ડઝન કરતાં પણ વધારે ચેપી રોગોથી પીડાઈ રહ્યા છે.
અરુણાચલ પ્રદેશના ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટના નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય તિરોંગ અબોહ, તેમના પુત્ર અને પરિવારના સાત સભ્યો સહિત ૧૧ લોકોની ૨૧મીએ હત્યા...
ગ્રાહકોને સુરક્ષા આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા એનસીડીઆરસીએ મકાનના પઝેશનમાં થતા વર્ષોના વિલંબમાંથી ગ્રાહકોને મોટી રાહત આપી છે.એનસીડીઆરસીએ હવે ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં વિલંબ થતાં રિફંડ માટેનો સમયગાળો નક્કી કરી નાંખ્યો છે. એનસીડીઆરસીએ જણાવ્યું...
એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી...