પરિવર્તનની જીવાદોરીઃ મિઝોરમ રેલ લાઇનથી દેશ સાથે જોડાયું

વડાપ્રધાન મોદીએ મિઝોરમની મુલાકાત વેળા રાજ્યની પહેલી રેલવે લાઈનનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ ઉત્તર-પૂર્વનું આ રાજ્યનું નામ ભારતીય રેલવેના નકશામાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ ત્રણ ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ઉપરાંત રાજ્યને રૂ. 9,000 કરોડનાં...

મણિપુર ભારત માતાના મુગટને શોભાવતું રત્ન.. શાંતિ અને વિશ્વાસનો પુલ બાંધવો ખૂબ જરૂરીઃ મોદી

 ‘મણિપુર ભારત માતાના મુગટને સુશોભિત કરતું રત્ન છે. હિંસા માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે ગંભીર અન્યાય પણ છે. આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર લઈ જવાનું છે. કુકી અને મેઇતેઈ સમાજ વચ્ચે વિશ્વાસનો પુલ જરૂરી છે. અમે પૂર્વોત્તરમાં...

રાજસ્થાનની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની વિદ્યાર્થિની સુમન રાવે મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૧૯નો ખિતાબ જીત્યો છે. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ ઇનડોર સ્ટેડિયમમાં આ કાર્યક્રમ...

અમેરિકાના આઈઓવાના પશ્ચિમમાં આવેલા મોઇનેશ શહેરમાં ૧૫મી જૂને અજ્ઞાત હુમલાખોરોએ એક ભારતવંશી પરિવારના ઘરમાં ઘૂસીને ચાર લોકોને ઠાર માર્યાં હતાં.

ભારત સહિત સમસ્ત વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગે દુનિયાભરના ૧૯૦ દેશોમાં ૩૦ હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ભારત સરકારે આ...

યુકો બેંકે બિરલા સૂર્યા લિમિટેડના નિર્દેશક યશોવર્ધન બિરલા વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની કંપની ૬૭.૬૫ કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા તેમને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. યશોવર્ધન બિરલા યશ બિરલા સમૂહના ચેરમેન પણ છે. યુકો બેંક...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકીઓએ આઇડીડી બ્લાસ્ટ કરીને સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. જેમાં નવ જવાન ઘાયલ થયા હતા. ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં જ સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાની સ્ટાઇલથી આતંકીઓએ આ વખતે પણ કારબોમ્બનો ઉપયોગ કર્યો...

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને ભારતથી ફરાર થયેલા જ્વેલર મેહુલ ચોકસીએ સોમવારે મુંબઈ હાઇ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે હું ભારતથી ભાગી ગયો નથી, હું હાલમાં એન્ટિગુઆમાં રહું છું અને મારી ઉપર ઉપચાર ચાલી રહ્યો હોવાથી હું ભારત આવી...

ભાજપના વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જાહેર કરાયા છે. સોમવારે સાંજે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નડ્ડાને પક્ષનાં કાર્યકારી પ્રમુખ બનાવા સર્વસંમતિ સધાઈ હતી. અલબત્ત, ૪ રાજ્યો...

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૨ વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસુ આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે ૧૯ જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં...

 તૃણમૂલ (કોં)ના નોવાપરા સીટના વિધાનસભ્ય સુનિલ સિંહ દિલ્હીમાં ૧૨ નગરસેવક સાથે સોમવારે ભાજપી કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોયની હાજરીમાં ભાજપમાં જોડાતાં તૃણમૂલને...



to the free, weekly Gujarat Samachar email newsletter