શુભાંશુને પિતા આઇએએસ બનાવવા માગતા હતા, બની ગયા અંતરિક્ષયાત્રી

ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...

સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટપણે કહ્યું હતું કે બ્રેક્ઝિટ પછી યુકેમાં માઈગ્રન્ટ વર્ક્સને યોગ્ય તકો પુરી પડાશે અને હવે પછી યુરોપિયન સંઘમાંથી આવતા કામદારોને ભારત જેવા દેશમાંથી આવતા કામદારો કરતાં પ્રાથમિક્તા નહિ અપાય.

વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી અને બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલના સહયોગ સાથે ટિવિડેલના શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલ ખાતે ગાંધી પીસ સેન્ટરનું...

યુગાન્ડાના બિઝનેસ અગ્રણી ડો. સુધીર રૂપારેલિયાએ તેમના અને તેમના પરિવારે ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાના દાવાને નકારી કાઢ્યો છે. ૬૨ વર્ષીય ડો. રૂપારેલિયાએ અફવાઓને...

બોલિવૂડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ લગ્નના બંધને બંધાઈને હવે ‘બાજીરાવ’ રણવીર સિંહની થઈ ગઈ છે. દીપ-વીર ઈટલીના લેક કોમોમાં વિલા દે બલબિયાનેલો ખાતે સ્વજનોની...

કચ્છ-ભુજની ધરતીમાં કરોડો વર્ષ પુરાણા અશ્મિઓનો ખજાનો ધરબાયેલો પડ્યો હોવાની વાતનો વધુ એક દસ્તાવેજી પુરાવો મળ્યો છે. ટપ્પર વિસ્તારમાંથી માનવજાતના પૂર્વજ એવા...

કથિત બુકી સંજીવ કુમાર ચાવલાને ભારતને સોંપવાના વિરૂદ્ધમાં નીચલી કોર્ટે આપેલો નિર્ણય લંડન હાઈ કોર્ટે રદ કરી દીધો છે. તિહાર જેલની ખરાબ પરિસ્થિતિઓ અને નબળી સુરક્ષા વિશે ચાવલાની દલીલો હાઈ કોર્ટે ફગાવી દીધી છે, જેની અસર ભારતીય બેન્કો સાથે છેતરપીંડી...

હિમાચલ પ્રદેશમાં સિમલાથી ૩૦ કિ.મી. દૂર હલોગ ધામી ગામમાં દર વર્ષે દિવાળીના બીજા દિવસે (બેસતા વર્ષના દિવસે) પરંપરાગત રીતે પથ્થર મેળો ભરાય છે. પથ્થરનો એવો...

મરાઠા સમાજને શૈક્ષણિક અને સરકારી નોકરીમાં અનામત આપવા નિયુક્ત કરવામાં આવેલા પછાતવર્ગ આયોગનો અહેવાલ ૧૫મીએ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મરાઠા સામજને ૧૦ ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને હાંસિયામાં ધકેલીને એનડીએએ બિહારમાં લોકસભાની ૪૦ બેઠકોની ફાળવણી કરી લીધી છે. ભાજપ અને જનતાદળ(યુ) વચ્ચે થયેલી બેઠક વહેંચણી અનુસાર ભાજપ-જદયુ ૧૭-૧૭ બેઠક પર તો લોક જનશક્તિ પાર્ટી ૬ બેઠક પર ચૂંટણી લડશે. સમતાપાર્ટીના અધ્યક્ષ...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા લગ્ન બાદ રૂ. ૪૫૨ કરોડના આલિશાન બંગલામાં રહેશે. મુંબઈના વર્લીમાં આવેલા ૫૦ હજાર સ્કવેર ફૂટના આ બંગલાનું નામ...



to the free, weekly Gujarat Samachar email newsletter