બ્રિક્સ સમિટમાં કોને શું મળ્યું?

સમિટમાં ભારતને આતંકવાદ મામલે બ્રિક્સ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું. સરહદ પાર આતંકવાદ ભલેને હોય કે આતંકવાદી હુમલા, બ્રિક્સએ આતંકવાદ સામે લડવાના તેના સંકલ્પને સ્વીકાર્યો અને પુનરાવર્તિત કર્યો. બ્રિક્સ દેશોએ કહ્યું કે અમે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં...

ભારતની 4 દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઃ સંરક્ષણ, ઊર્જા અને સેમિકંડક્ટરથી માંડી ક્રિટિકલ મિનરલ્સ સુધી હિત સાધ્યું

બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીની બહુપક્ષીય બેઠકોએ વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ભારતના આર્થિક અને રાજદ્વારી હિતોને એક નવી દિશા આપી છે. સમિટમાં મલેશિયા, વિયતનામ, યુએઇ અને ઈથોપિયાના ટોચના નેતાઓ સાથે થયેલી દ્વિપક્ષીય ચર્ચામાં ભારતે વ્યૂહાત્મક...

જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની એક ઇમારતમાં રવિવારે વહેલી સવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં ૪૩ માનવ જિંદગી હોમાઇ જતાં અરેરાટી પ્રસરી ગઇ...

સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચારસભાઓ અને ઈલેક્શન ડિબેટ્સ જોરમાં છે. સાઉથ એશિયન અને ખાસ કરીને ભારતીય સમુદાયની મતબેન્કમાં કન્ઝર્વેટિવ...

સવા મહિનો સત્તાની સાઠમારી ચાલ્યા બાદ મહારાષ્ટ્રમાં માંડ સરકાર રચાઇ છે ત્યાં નવા વિવાદે માથું ઊંચક્યું છે. ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેના શબ્દોએ રાજકીય...

દેશમાં આવતા સપ્તાહે યોજાનારા ચૂંટણી જંગ માટે તખતો તૈયાર થઇ ગયો છે. કન્ઝર્વેટિવ્ઝ, લેબર, ગ્રીન, લેબર ડેમોક્રેટ્સ, સ્કોટિશ નેશનલ અને બ્રેક્ઝિટ પાર્ટી વચ્ચે...

ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ આસમાનને આંબતી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ‘ઈસરો’એ અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો સેટેલાઈટ ‘કાર્ટોસેટ-૩’ લોન્ચ કર્યો...

સત્તાની લાંબી સાઠમારી બાદ આખરે ઠાકરે સરકારે મહારાષ્ટ્રની શાસનધૂરા સંભાળી છે. શિવસેના પ્રમુખ ૫૯ વર્ષીય ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના ૧૯મા મુખ્ય પ્રધાન તરીકે...

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય દાવપેચમાં મંગળવારે નાટ્યાત્મક વળાંક આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન...

લેબર પાર્ટીએ બર્મિંગહામમાં જાહેર કરેલા તેના સૌથી વધુ ડાબેરી મેનિફેસ્ટોમાં સામાન્ય લોકોની પડખે હોવાનું દર્શાવવા ધનવાનો અને તાકાતવર લોકો પર આક્રમણ કરવા તૈયાર...

લેબર પાર્ટીએ આગામી ૧૨ ડિસેમ્બરની ચૂંટણી સંબંધિત મેનિફેસ્ટોમાં યુકે સંસ્થાનવાદના ભુતકાળના ઓડિટ કરવાનું વચન આપ્યું છે. ‘It’s Time for Real Change’ મથાળા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ક્રિસમસ અગાઉની ચૂંટણીમાં સાન્તા ક્લોઝની ભૂમિકા ભજવી વચન આપ્યું છે કે કોઈ પરિવારે તેમના આસમાને પહોંચેલા સારસંભાળના બિલ ચૂકવવા...



to the free, weekly Gujarat Samachar email newsletter