પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાની મધ્યમાં આદેશની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બ્રિટિશ વડા પ્રધાન સાથે ગુફતેગો અને આ દેશના વિશાળ ભારતીય ડાયસ્પોરા સાથે તેમની વાતચીતની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ભારતીય મૂળના ૧૫ લાખ લોકોએ ગ્રેટ બ્રિટનને...

પૂર્વોત્તર ભારતના અશાંત પ્રદેશ નાગાલેન્ડમાં શાંતિનો સૂરજ ઉગે તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. ભારત સરકાર અને નાગાલેન્ડના બળવાખોર જૂથ નેશનાલિસ્ટ સોશ્યાલિસ્ટ...

મુંબઇને હચમચાવી નાખનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત યાકુબ મેમણને નાગપુર જેલમાં ફાંસી અપાઈ એ દિવસે કાશ્મીરમાં કોંગ્રેસના સાંસદ ઉસ્માન માજિદે દાવો કર્યો...

ભારત અને બાંગ્લાદેશ દ્વારા શુક્રવારની મધરાતે બન્ને દેશોનાં ગામ અને જમીનનું ઐતિહાસિક આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બન્ને દેશની બોર્ડર પર રહેતાં...

ભારતીય કંપની દ્વારા વધુ વધુ એક વૈશ્વિક એક્વિઝીશન થયું છે. સોનાના ઝવેરાત અને સોનાનાં ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકેની નામના ધરાવતી રાજેશ એક્સપોર્ટ્સ...

‘મિસાઈલ મેન’ના નામે લોકહૈયામાં બીરાજતા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામનું સોમવારે રાત્રે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગમાં...

યુએસની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’એ સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના અભ્યાસ માટે ૨૦૦૬માં ન્યૂ હોરાઈઝન્સ નામનું યાન મોકલ્યું હતું. આ યાન ૯ વર્ષ ૫ મહિના અને ૨૬...

યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...



to the free, weekly Gujarat Samachar email newsletter