
ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું...
કોરોના એ ચીન દ્વારા બનાવવામાં આવેલો માનવસર્જિત વાઇરસ છે તેવું ફરી એક વાર પુરવાર થઈ રહ્યું છે. ચીનની વુહાન લેબમાંથી જ કોરોનાનો વાઈરસ લીક થયો છે તેવો સનસનાટીભર્યો...
ભારતભરમાં કોરોના મહામારી વકરી હોવાના અને દર્દીઓના સામૂહિક અંતિમ સંસ્કારો થઇ રહ્યાના સમાચાર દુનિયાભરના અખબારોમાં ચમક્યા. સહુ કોઇએ તે વાંચ્યાં. કોઇએ દુઃખની...
દસકાઓ જૂના દુશ્મન ઇઝરાયલ અને હમાસ વચ્ચે આખરે ૨૦ મેના રોજ સંઘર્ષવિરામ થયો છે. બંનેએ આને પોતપોતાની જીત ગણાવે છે. સંઘર્ષવિરામ લાગુ થતાં જ મોટી સંખ્યામાં પેલેસ્ટિની...
છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારી સામે દિવસ રાત લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી...
ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા...
કોરોનાની બીજી લહેરે દેશમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ખુલ્લો પાડ્યો છે. હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનના અભાવથી હાહાકાર મચી ગયો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. દેશની...
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી વેરી છે. આ વિનાશનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે....
ABPL ગ્રૂપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ ૪૯ વર્ષની દડમજલ કાપીને ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે સુવર્ણજંયતીની પૂર્વસંધ્યાએ ૫ મે ૨૦૨૧, બુધવારના દિવસે કોરોના મહામારીના કપરા કાળમાં Zoom પર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી....
બ્રિટનની કેઇર્ન એનર્જી લિમિટેડ કંપનીએ ભારત સરકાર પાસેથી લેણા નીકળતા ૧.૭ બિલિયન યુએસ ડોલરની વસૂલાત માટે હવે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. કંપનીએ તેનું લેણું...