ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ટોરી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને લેબરનેતા જેરેમી કોર્બીન વચ્ચે ટેલિવિઝન ચર્ચામાં જ્હોન્સન વધુ પ્રભાવશાળી પૂરવાર થયા છે. ૧૨ ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી...

બોરિસ જ્હોન્સને મોટા કાર્યક્રમો યોજનારા જાહેર સ્થળો પર ત્રાસવાદી હુમલાના જોખમ સામે રક્ષણની જવાબદારી નાખવાનો કાયદો લાવવાની ખાતરી ઉચ્ચારી છે. વડા પ્રધાને...

દેશના અગ્રણી બુકમેકર્સનો મત અલગ છે તેઓ કહે છે કે કન્ઝર્વેટિવ્ઝને હરાવવા જેરેમી કોર્બીનની લેબર પાર્ટીને ચમત્કારની જરૂર પડશે. બેટફેર એક્સચેન્જની આગાહી છે કે ટોરીઝ અભૂતપૂર્વ વિજય મેળવશે અને બહુમતી મેળવવાની તક ૭૯ અને સંપૂર્ણ બહુમતી ન મળવાની શક્યતા...

ગુરુવારે સામાન્ય ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે નવા ICM રિસર્ચ સર્વે મુજબ બોરીસ જ્હોન્સન અને ટોરી પાર્ટીની જેરેમી કોર્બીન અને લેબર પાર્ટી...

મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના ટૂંકા નામે જાણીતું...

જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની એક ઇમારતમાં રવિવારે વહેલી સવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં ૪૩ માનવ જિંદગી હોમાઇ જતાં અરેરાટી પ્રસરી ગઇ...

સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચારસભાઓ અને ઈલેક્શન ડિબેટ્સ જોરમાં છે. સાઉથ એશિયન અને ખાસ કરીને ભારતીય સમુદાયની મતબેન્કમાં કન્ઝર્વેટિવ...

સવા મહિનો સત્તાની સાઠમારી ચાલ્યા બાદ મહારાષ્ટ્રમાં માંડ સરકાર રચાઇ છે ત્યાં નવા વિવાદે માથું ઊંચક્યું છે. ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેના શબ્દોએ રાજકીય...

દેશમાં આવતા સપ્તાહે યોજાનારા ચૂંટણી જંગ માટે તખતો તૈયાર થઇ ગયો છે. કન્ઝર્વેટિવ્ઝ, લેબર, ગ્રીન, લેબર ડેમોક્રેટ્સ, સ્કોટિશ નેશનલ અને બ્રેક્ઝિટ પાર્ટી વચ્ચે...

ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ આસમાનને આંબતી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ‘ઈસરો’એ અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો સેટેલાઈટ ‘કાર્ટોસેટ-૩’ લોન્ચ કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter