ભાજપનું ફોકસ નવી પેઢી તૈયાર કરવાનું, 26ની ટીમને સોંપાઇ 27ની જવાબદારી

 ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના નવા મંત્રીમંડળમાં વિજય રૂપાણીની ગેરહાજરીમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છનું વજન યથાવત્ રહ્યું છે. 2027 વિધાનસભા ચૂંટણી અને નવી મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખી ધારાસભ્યોને મંત્રીપદને અપાયાં છે. રૂપાણી જ્યારે...

મહારાષ્ટ્રના ગવર્નરે વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓ શુક્રવારથી એકાંતવાસમાં જતા રહ્યા છે....

ભારતની માફક જ બ્રિટિશ જનતાએ એકતાના અભૂતપૂર્વ પ્રદર્શનમાં લાખો નાગરિકોની કાળજી લેનારી આરોગ્યસેવા NHS અને તેના હેલ્થ કર્મચારીઓને ૨૬ માર્ચ, ગુરુવારે તાળીઓના...

વિશ્વના મોટા ભાગના દેશોને નોવેલ કોરોના વાઇરસે (કોવિડ-૧૯) ભરડામાં લીધું છે. આમાંથી ભારત પણ બાકાત નથી. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા ભારત સરકારે ઇન્ટરનેશનલ...

વિશ્વના બહુમતી દેશો જીવલેણ કોરોનાના પંજામાં સપડાયા છે. ચેપગ્રસ્તોથી માંડીને મૃતકોનો આંકડો જે ઝડપે વધી રહ્યો છે તે જોતાં વિવિધ દેશોની સરકારો પોતાના નાગરિકોને...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતો તાવ અને કફને કોરોના વાઈરસ ચેપના મુખ્ય લક્ષણો ગણાવે છે. જોકે, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોરિનોલેરિન્જોલોજી (Otorhinolaryngology)એ...

કોરોનાવાઈરસ સામેના યુદ્ધમાં અભૂતપૂર્વ પગલામાં જાહેર આરોગ્ય સેવાને હજારોની સંખ્યામાં ડોક્ટર્સ અને નર્સીસ તેમજ હેલ્થ કેર સ્ટાફ પૂરો પાડવા દેશની ખાનગી હોસ્પિટલો...

યુકેમાં કોરોના વાઈરસની કટોકટી ફેલાઈ જવાં સાથે ૮૦૭૭ લોકો ચેપગ્રસ્ત બન્યાં છે અને મૃત્યુઆંક વધીને ૪૨૨ થયો છે. કોવિડ-૧૯ વાઈરસના વધતા જતાં પ્રમાણ સાથે વડા...

આખરે યુકેમાં શાળાઓ પણ ૨૦ માર્ચથી બંધ કરી દેવાઈ છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં શાળાઓ બંધ કરી દેવાયા પછી ઈંગ્લેન્ડમાં પણ આ બાબતે નિર્ણય...

કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અને સંગ્રહ કરવા લોકોએ સુપરમાર્કેટમાં કતારો લગાવી દીધી છે. ખરીદીના અભૂતપૂર્વ ધસારાને...

બોરિસ સરકારે દેશના ૧.૫ મિલિયન અસલામત અને ગંભીર રોગોથી પીડાતા બ્રિટિશરોને ‘તમે એકલા નથી’ તેમ જણાવવા સાથે ફૂડ અને મેડિસીનના સહાય પેકેજના વિતરણની જાહેરાત...



to the free, weekly Gujarat Samachar email newsletter