ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ સમગ્ર દેશમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે જોકે ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦૦૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને...

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) મુસ્લિમોના નાગરિકત્વ માટે ખતરારૂપ હોવાની અફવા વચ્ચે ભારતભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું...

વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડના ૧૭ વર્ષ બાદ તપાસ પંચનો અહેવાલ જાહેર જનતા સમક્ષ રજૂ થયો છે. તપાસ પંચને શરૂઆતમાં તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના અપાયા હતા. જોકે...

આ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ના સાંસદો ચૂંટાઈ આવવા સાથે આ પાર્લામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ સંસદ બની...

પ્રેસિડેન્ટ જહોન માગુફૂલીએ ૯મી ડિસેમ્બરને સોમવારે અગાઉના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થયેલા ટાન્ઝાનિયાની આઝાદીના ૫૮ વર્ષની ઉજવણી કરી હતી. મરી મસાલા માટે પ્રખ્યાત ઝાંઝીબાર ટાપૂનું વિલિનિકરણ થતાં તે ટાંગાન્યિકામાંથી ટાન્ઝાનિયા બન્યું હતું. ટાન્ઝાનિયા, ૯...

ટોરી પાર્ટીએ ૧૯૮૭ પછી સૌપ્રથમ વખત ૩૬૫ મત સાથે સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. આ જનાદેશ સાથે લેબરનેતા જેરેમી કોર્બીને નેતાપદેથી રાજીનામું...

ટોરી પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમત હાંસલ કર્યો તેની સાથે અનેક રાજકીય માંધાતાએ તેમની બેઠક ગુમવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તેમની...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટોરીનેતા અને મિત્ર બોરિસ જ્હોન્સનને ચૂંટણીઓમાં ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવી બ્રેક્ઝિટ પછી યુએસ અને યુકે વચ્ચે ટુંક સમયમાં વેપાર...

સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની શરમજનક હારને નેતા જેરેમી કોર્બીને સ્વીકારી લીધી છે અને તેમાં પોતાનો હિસ્સો હોવાનું પણ કહી દીધું છે. કોર્બીને સ્પષ્ટ કર્યું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની જંગી બહુમતીથી ૨૦૧૭ પછી પ્રથમ વખત હાઉસ ઓફ કોમન્સનો અંકુશ ટોરી પાર્ટીને હસ્તક આવ્યો છે. આખરે જ્હોન્સનના હાથમાં મહારાણીનું સંભાષણ...



to the free, weekly Gujarat Samachar email newsletter