મેં બધા નિયમો તોડ્યા છે, ખબર નથી સ્ટાર કઈ રીતે બની ગયોઃ આમિર ખાન

અભિનેતા અને નિર્માતા આમિર ખાનને બોલિવૂડના પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર લાંબા સમયથી પોતાની ફિલ્મોની મદદથી દર્શકોના હૃદયને જીતતા આવ્યો છે. પરંતુ અભિનેતાનું કહેવું છે કે પોતે આજે પણ સમજી નથી શકતો કે તે સ્ટાર કઈ રીતે બની ગયો.

વ્હાઇટ હાઉસની ક્રિસમસ ડિનર પાર્ટીમાં મલ્લિકા

મલ્લિકા શેરાવતે તાજેતરમાં પોતાના ફોલઅર્સને એક ખાસ ફેસ્ટિવ ઈવનિંગની ઝલક દેખાડી છે. મલ્લિકાએ અમેરિકાના વ્હાઈટ હાઉસ ક્રિસમસ ડિનરની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. 

સમગ્ર મહારાષ્ટ્ર કોરોનાની લપેટામાં છે, ત્યારે સ્વાભાવિક છે કે બોલિવૂડ કલાકારો પણ તેમાંથી બાકાત નથી. એક પછી એક ફિલ્મી હસ્તીઓ કોરોના સંક્રમિત થઇ રહી છે....

બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી તેમજ હિન્દી ફિલ્મોમાં ખલનાયિકા તરીકે આગવી ઓળખ ઉભી કરનારાં શશીકલાનું ૮૮ વર્ષની વયે રવિવારે નિધન થયું છે. તેમણે ૭૦ના દાયકામાં...

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ૫૧મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. ભારતીય ફિલ્મજગતમાં સર્વોચ્ચ સન્માન ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત માહિતી...

‘ધ વ્હાઇટ ટાઇગર’થી ખૂબ જ પોપ્યુલરિટી મેળવનારા એક્ટર આદર્શ ગૌરવને એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરાયો છે. કોરોના મહામારીના...

યુવા દિલોની ધડકન જ્હાનવી કપૂરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા જાણવા મળે છે કે હાલમાં તે લોસ એન્જલસમાં વેકેશન એન્જોય...

કંગના રનૌતના મતે આ વર્ષે ૨૩ માર્ચનો દિવસ તેના માટે ટ્રીપલ સેલિબ્રેશન લઇને આવ્યો હતો. કારણ? ૨૨ માર્ચે તેને નેશનલ એવોર્ડ મળ્યો. ૨૩ માર્ચના રોજ બર્થ ડે હતો...

ભારતીય ફિલ્મઉદ્યોગનો ઓસ્કર ગણાતા ફિલ્મફેર એવોર્ડ્સની શનિવારે જાહેરાત કરાઇ છે. જેમાં સૌથી વધુ ૭ એવોર્ડ સાથે ‘થપ્પડ’ છવાઇ ગઇ છે. ૬૬મા ફિલ્મફેર એવોર્ડના રૂપમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter