કરીનાની બોલિવૂડમાં સિલ્વર જ્યુબિલી

અભિનેત્રી કરીના કપૂરે પહેલી જુલાઇએ બોલિવૂડમાં 25 વર્ષની કારકિર્દી પૂરી કરી છે. તેણે વર્ષ 2000માં ‘રેફ્યૂજી’ ફિલ્મથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે 25 વર્ષ પછી કરીના ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ચૂકી છે. કરીના પોતાના સમયમાં ઈન્ડસ્ટ્રીની...

ઇલિયાના ડિ’ક્રુઝને ત્યાં ફરી પારણું બંધાયું

ઇલિયાના ડિ’ક્રુઝ ફરી વખત માતા બની છે. તેને ત્યાં બે વરસ પછી બીજા બાળકનો જન્મ થયો છે. તેણે હાલમાં પુત્રને જન્મ આપ્યો છે, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 19 જૂનના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે.

ગોવિંદાના મરાઠી અભિનેત્રી સાથેના લગ્નેત્તર સંબંધોની અફવા વાઈરલ થતાં જ સમાચાર આવ્યા હતા કે પત્ની સુનિતા આહુજાએ તેમને ડિવોર્સની નોટિસ મોકલી છે. ગોવિંદાના...

કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસનો નિવેડો આવ્યો છે. જાવેદ અખ્તરે વર્ષ 2020માં એક્ટ્રેસ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ...

મુંબઇ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની રૂ. 18 કરોડની લોન માંડવાળ કરી દેવાઇ હોવાના બેબૂનિયાદ અહેવાલોથી પ્રીટી ઝિન્ટા ભારે નારાજ થઈ ગઈ છે. તેણે આ સમાચાર...

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની...

બોલીવૂડ હિરોઈન નરગીસ ફખરી તેના બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ગૂપચૂપ રીતે પરણી ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. બન્નેનાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે...

ઓસ્કર એકેડમી દ્વારા સાતમી માર્ચથી ‘ઈમોશન્સ ઈન કલરઃ એ કેલિડોસ્કોપ ઓફ ઈન્ડિયન સિનેમા’ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે ભારતની 12 ફિલ્મો દર્શાવાશે....

વીસ વર્ષ પહેલાં એટલે કે 2005માં કાર પાર્ક કરવાના વિવાદમાં એક વ્યક્તિની મારપીટ કરવા પ્રકરણે દોષી ઠરાવાયેલા આદિત્ય પંચોલી સામે રાહતના સમાચાર છે. 

હોલિવૂડ જેવી ફિલ્મો બોલિવૂડમાં નહીં બનતો હોવાનો અફસોસ ઘણાં લોકો વ્યક્ત કરતા રહે છે અને હોલિવૂડના બિગ બજેટ પ્રોજેક્ટમાં ભારતીય સ્ટારને રોલ મળે એટલે ભારતીય...

બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમ એક સમયે ઈન્ડસ્ટ્રીનું સૌથી હોટ કપલ મનાતું હતું. બન્નેની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રીએ ચાહકોને દિવાના બનાવ્યા હતા....

એકટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે વિદ્યાર્થીઓ સાથે તેના...



to the free, weekly Gujarat Samachar email newsletter