સલમાન-ગોવિંદાની જોડી 18 વર્ષ પછી ફરી સાથે?

સલમાન ખાન અને ગોવિંદાની જોડી 18 વરસ પછી ફરી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા છે. 

હવે મને 500-600 કરોડની ફિલ્મો એક્સાઈટ કરતી નથીઃ દીપિકા

દીપિકા પાદુકોણે આ વર્ષે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2899 એડી’ની સિકવલ જેવી બે મોટી ફિલ્મો છોડી દીધી છે અને તેને લઈને તે ખૂબ જ ચર્ચામાં પણ રહી છે.

બોલિવૂડમાં બે નવા ચહેરા સાથેની કોઈ ફિલ્મ હિટ બને તેવું વારંવાર બનતું નથી. ‘કહો ના પ્યાર હૈ’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘ધડક’ જેવી બહુ ઓછી ફિલ્મો છે જેણે આ...

‘કિંગ ખાન’ની દીકરી સુહાના તેના કહેવાતા બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા (અમિતાભ બચ્ચનની દીકરીનો દીકરો)એ અમેરિકાના ન્યૂ યોર્કમાં MVM નામની એન્ટરટેઈનમેન્ટ કંપનીની...

એક્શન ફિલ્મ માટે જાણીતો કલાકાર વિદ્યુત જામવાલ હવે હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. કેપકોમ વીડિયો ગેમ ફ્રેન્ચાઈઝી આધારિત સ્ટ્રીટ ફાઇટર પરથી બની રહેલી...

ભારતના પહેલા હોલીવૂડ સ્ટાર સાબૂ દસ્તગીર પર બાયોપિક બની રહી છે. તાજેતરમાં દીપિકા પદુકોણને હોલીવૂડ વોક ઓફ ફેમમાં સ્થાન મળ્યું ત્યારે સાબૂ દસ્તગીરનું નામ...

માંડ સવા વર્ષ પહેલાં સંસદસભ્ય બનેલી કંગના રણૌતે કબૂલ્યું છે કે તે રાજકારણથી કંટાળી ગઈ છે અને તેને લાગી રહ્યું છે કે આ તેનું કામ નથી. તેણે એક ઈન્ટરવ્યૂમાં...

અમિતાભ બચ્ચનને ‘ડોન’ની ઓળખ આપનારી ફિલ્મ 1978માં રિલીઝ થઈ હતી. ડાયરેક્ટર ચંદ્રા બારોટે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના કેરેક્ટરને એટલું અસરકારક રીતે ઉપસાવ્યું...

દેશભક્તિની થીમ પરની ટીવી સિરિયલોના કારણે એક સમયે ‘મિની મનોજ કુમાર’નું બિરુદ મેળવનારા પીઢ નિર્માતા અને અભિનેતા ધીરજ કુમારનું 80 વર્ષની વયે મુંબઈમાં નિધન...

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યાં છે. તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે. પુત્રી જન્મતાં અડવાણી અને મલ્હોત્રા પરિવારમાં...

એક્ટ્રેસ અને સ્પોર્ટ્સમાં ઊંડો રસ ધરાવતી સૈયામી ખેરે એક વર્ષમાં બીજી વખત આયર્નમેન 70.3 ટ્રાયથ્લોન રેસ સફળતાપૂર્વક પૂરી કરી છે. આ રેસ છઠ્ઠી જુલાઈએ સ્વીડનના...

જનરલ નોલેજ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 17મી સિઝનની જાહેરાત કરાઈ છે. છેલ્લાં પચીસ વર્ષથી આ શો ચાલે છે અને તેની લોકપ્રિયતા યથાવત્ રહી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter