રસિક કંટારિયા કેન્યાના પ્રથમ ડોલર બિલિયોનર

FMB કેપિટલ હોલ્ડિંગ્સના સહસ્થાપક રસિક કંટારિયા કેન્યાના પ્રથમ બિલિયોનર બની ગયા છે. FMB  કેપિટલ હોલ્ડિંગ્સમાં જોરદાર ઉછાળો આવવા સાથે રસિક કંટારિયાના હિસ્સાનું મૂલ્ય 1 બિલિયન ડોલરને પાર પહોંચી જવાથી આફ્રિકન બિઝનેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ ફાઈનાન્સિયલ...

લગ્નસરાના કારોબારમાં ગૂંજશે કમાણીની શરણાઈઃ દોઢ માસની સિઝનમાં રૂ. 5.5 લાખ કરોડનો વેપાર થશે

ભારતમાં લાંબા સમયના અંતરાલ બાદ કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી લગ્નસિઝન શરૂ થઈ ગઇ છે. નવરાત્રીના તહેવારોમાં જીએસટીમાં સરકારની રાહત બાદ બજારોમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને દિવાળીના તહેવારો પણ ભારતીય વેપારી વર્ગ માટે સારા રહ્યા હોવાના...

એનઆરઆઈઓને સોનાના આભૂષણની ચમક હવે ઝાઝી આકર્ષતી નથી. બિનનિવાસી ભારતીયોને તેમની ખરીદી સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) રિફંડ મળતું ન હોવાથી જ્વેલરીનું...

રિચાર્ડ હેરિંગ્ટન MP અને સ્ટીવ બ્રાઈન MP એ તા. ૨૨ માર્ચને ગુરુવારે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના નવા ઓટોમેટેડ વેરહાઉસ અને ઓફિસો સાથેના સંકુલ HD હાઉસને સત્તાવાર...

ક્વોન્ટાસ એરલાઇન્સે લંડનથી ઓસ્ટ્રેલિયાના પર્થ વચ્ચે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ ફ્લાઈટ લંડનથી પર્થ સુધીનું નવ હજાર કિલોમીટરનું...

તાઇવાન સ્થિત મેક્સિસ ગ્રૂપની પેટાકંપની મેક્સિસ રબર ઇન્ડિયા પ્રા. લિ.એ ભારતમાં તેનો પ્રથમ ટાયર પ્લાન્ટ સાણંદમાં શરૂ કર્યો છે. કંપની આ પ્લાન્ટમાં કુલ ત્રણ...

વિશ્વભરમાં વિવિધ પ્લાન્ટ્સ ધરાવતી જર્મનીની પ્લમ્બિંગ અને હિટિંગ ઈન્સ્ટોલેશન ટેક્નોલોજી ઉત્પાદક કંપની ‘વિગા’એ ગુજરાતમાં આવેલા સાણંદમાં ઉત્પાદન સુવિધા શરૂ...

ભારત, અમેરિકા અને કેનેડામાં ભવ્ય અને સફળ શરૂઆત બાદ સારેગામા હવે યુકેમાં ઈન બિલ્ટ સ્પીકર્સ અને ૫,૦૦૦ સદાબહાર હિંદી ગીતો સાથે પોર્ટેબલ ડિજિટલ ઓડિયો પ્લેયર...

પંજાબ નેશનલ બેન્ક સાથે અબજો રૂપિયાની આર્થિક ગેરરીતિ આચરનાર હીરાના વેપારી નિરવ મોદીનું પ્રકરણ દેશવિદેશમાં ખાસ્સું ચગ્યું છે. દરમિયાન ભારત સરકારે લોકસભામાં...

જાપાનની કોબે સ્ટીલ દુનિયાની જાણીતી મેટલ કંપનીઓની યાદીમાં સામેલ હતી, પરંતુ અહીં પ્રોડક્ટની ગુણવત્તા અંગે ૧૯૭૦થી હેરાફેરી થઈ રહી હતી. ઘટના પ્રકાશમાં આવતા...

વિશ્વમાં સૌથી ધનાઢય છે ‘એમેઝોન’ના જેફ બેઝોસ, અને સૌથી ધનવાન ભારતીય છે રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં વિખ્યાત મેગેઝિન...

ચાઇનીઝ કૅલેન્ડર ૨૦૧૮નું વર્ષ મુજબ ડોગ યર છે. આ શાનદાર પ્રસંગને સિમા ચિહ્નરુપ બનાવવા માટે લંડનમાં વેસ્ટ હેમ્પસ્ટેડ સ્થિત સિંગાપોર ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફૉરેવર...



to the free, weekly Gujarat Samachar email newsletter