બેકર સ્ટ્રીટમાં કચરાના ઢગલા

વેમ્બલી સ્ટેડિયમ ખાતે 14 મે શનિવારે FAકપની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા કોણ થયું તેનો સવાલ નથી પરંતુ, શહેરની શેરીઓ ચોક્કસપણે હારી ગઈ હતી. 

લાયન્સ ક્લબ ઓફ એન્ફીલ્ડ દ્વારા રોય કેસલ લંગ કેન્સર ફાઉન્ડેશનને 25 હજાર પાઉન્ડનું દાન

આંકડાઓ દર્શાવે છે કે યુકેમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટ્રેટ કેન્સર અને પેન્ક્રીયાટિક કેન્સરથી કુલ જેટલા દર્દીઓ જીવ ગુમાવે છે તેના કરતાં પણ વધુ દર્દી લંગ કેન્સરથી જીવ ગુમાવે છે. એટલું જ નહીં, લંગ કેન્સરના સરેરાશ 20 ટકાથી વધુ કેસ એવા હોય છે કે જેમાં...

બર્મિંગહામ એરડિંગ્ટન પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના પૌલેટ હેમિલ્ટન વિજયી

લેબર પાર્ટીએ બર્મિંગહામ એરડિંગ્ટન સંસદીય બેઠક જાળવી રાખી છે. લેબર ઉમેદવાર પૌલેટ હેમિલ્ટન 3,266 મતની સરસાઈથી પેટાચૂંટણીમાં વિજયી બન્યાં છે. છેક 2010થી આ બેઠક પર ચૂંટાતા લેબર સાંસદ જેક ડ્રોમીનું જાન્યુઆરીમાં અવસાન થવાથી આ પેટાચૂંટણી યોજાઈ હતી.

ભૂકંપે બર્મિંગહામને ધ્રૂજાવ્યું

વેસ્ટ મિડલેન્ડ્સના બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીમાં સોમવારની રાત્રે ૩.૨ની તીવ્રતાના ધરતીકંપે મકાનોને હલબલાવી નાખ્યા હતા અને સમગ્ર વેસ્ટ મિડલેન્ડ્સમાં ધ્રૂજારી અનુભવાઈ હતી. જોકે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર...

લેસ્ટરમાં ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી ગ્રીન કેનોપી કેમ્પેઈનના ભાગરુપે શાળાના બાળકો અને ધાર્મિક અગ્રણીઓએ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લેસ્ટરના જલારામ ટેમ્પલ અને હનુમાન સેવક ગ્રૂપ દ્વારા રવિવાર 8 મેએ ‘ભવિષ્યની આશા અને આસ્થા’ના પ્રતીક...

લેસ્ટરની કોમ્યુનિટી શોપઃ વંશીય લઘુમતીઓ માટે આશાનું કિરણ

નવી ‘કોમ્યુનિટી શોપ લેસ્ટર’ વંશીય લઘુમતીઓ માટે આશાનું કિરણ બની રહી છે. લેસ્ટર શહેરમાં નવા સામાજિક સુપરમાર્કેટનું 6 એપ્રિલ, બુધવારે ઉદ્ઘાટન કરાયું છે. મારવૂડ રોડ પરના આ સ્થળે અગાઉ યુથ સેન્ટર હતું.

ડરહામ અને સેન્ટ એન્ડ્રુઝ સહિત 44 યુનિવર્સિટીઓના પ્રોફેસર્સ અને લેક્ચરર્સે એક્ઝામ પેપર્સ તપાસવાનો બહિષ્કાર કરવાની ધમકી આપતા હજારો વિદ્યાર્થીઓનું આ વર્ષે...

પેરન્ટ્સ માટે બાળકોને શાળામાં લંચ માટે શું આપવું તે ભારે ચિંતાનો વિષય બની રહે છે. માત્ર 1.6 ટકા લંચબોક્સ જ પૂરતાં પોષણ આપી શકનારા હોવાનું જણાયા પછી લંચબોક્સમાં...

યુકેની શાળાઓના ક્લાસરૂમ્સમાં ‘incel -involuntary celibates’ ચળવળના કારણે જાતિય કનડગતની સંસ્કૃતિ વધી રહી હોવાને પ્રમાણિત કરતા સર્વે અનુસાર70 ટકા શિક્ષિકા સ્ત્રીદ્વેષ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોવાનું બહાર આવ્યું છે. ટીચર્સ યુનિયન NASUWTના...

બ્રેક્ઝિટ પછીના રેડટેપિઝમ અને મહામારીની અસરના લીધે યુકેમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની લેન્ગ્વેજ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓ આવતા નહિ હોવાથી 3.2બિલિયન પાઉન્ડની...

બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ચીનના વિદ્યાર્થીઓ નાણાનો ઢગલો કરી રહ્યા છે. લિવરપૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાંઘાઈ નજીકના કેમ્પસમાં અભ્યાસ કરી શકે...

કોવિડના કારણે ઈંગ્લેન્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી વધી છે. બે સપ્તાહમાં આ ગેરહાજરીનું પ્રમાણ ત્રણ ગણું થયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડા મુજબ કોવિડની બીમારી અથવા આઈસોલેશનમાં રહેવાના કારણે 202,000 વિદ્યાર્થી શાળાએ આવતા નથી. ૩...

યુકેની શાળાઓમાં લગભગ 90 ટકા શિક્ષકોને ઈક્વલિટી એક્ટ કેવી રીતે આફ્રિકન હેરસ્ટાઈલ મુદ્દે લાગુ કરી શકાય તેની કોઈ પ્રકારની તાલીમ મળી નથી. શાળાઓમાં યુનિફોર્મ...

 આગામી વર્ષોમાં યુકેની યુનિવર્સિટીઓમાં ચીનના અંડરગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. આનું મૂળ કારણ એ છે કે ચીનમાં 18 વર્ષના યુવાનોની સંખ્યામાં વધારો...

GCSE પરીક્ષાઓમાં ઈંગ્લિશ અને મેથ્સ જેવા મહત્ત્વના વિષયોમા નાપાસ થનારા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ લોન નહિ અપાવાની શક્યતા છે. આના કારણે ઓછી ક્વોલિટી અને ઓછાં...

યુકેમાં સ્ટુડન્ટ્સ લોન લેનારા વિદ્યાર્થીઓ માટે લોન પરત ચૂકવવા માટેના નિયમો બદલાયા છે જેના પરિણામે તેમણે વધુ રકમની ચૂકવણી કરવી પડશે અને લોન ચૂકવવાનો સમય...to the free, weekly Gujarat Samachar email newsletter