
છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લાનું મરકાકસા ગામ છે તો સાવ નાનકડું, પણ મિત્રતાના સંબંધો માટે પ્રખ્યાત છે. આપણે જેવી રીતે નામકરણ, લગ્ન સહિત ૧૬ સંસ્કાર વિધિ-વિધાનથી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લાનું મરકાકસા ગામ છે તો સાવ નાનકડું, પણ મિત્રતાના સંબંધો માટે પ્રખ્યાત છે. આપણે જેવી રીતે નામકરણ, લગ્ન સહિત ૧૬ સંસ્કાર વિધિ-વિધાનથી...
એક ભારતીય મૂળની નર્સને હોસ્પિટલની બહાર જ ચાકુના અનેક ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તે એક વાહન સાથે અથડાઇ હતી. સાઉથ ફલોરિડાની પોલીસ આ હત્યાને ઘરેલુ હિંસા ગણાવે છે.
ભારત હવે દુશ્મન દેશોના દાંત ખાટા કરવા માટે સજ્જ થઇ ગયો છે, ત્યારે રાફેલને જાણવું પણ જરૂરી છે, તેની ક્ષમતા અને તેના શસ્ત્રાસ્ત્રો તેમજ વિશેષતાઓથી પણ પરિચિત...
ભારતીય ગણિતજ્ઞ શકુંતલા દેવી ફરી એક વખત વિશ્વતખતે છવાઇ ગયા છે. શકુંતલા દેવીએ ચાર દાયકા પહેલા સૌથી ઝડપી ગણતરી કરી ગિનેસ રેકોર્ડ સ્થાપ્યો હતો, પરંતુ ગિનેસ...
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રોજ રોજ નવા નવા નિવેદનો અને આક્ષેપ - પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. સુશાંતસિંહના પિતા કે. કે. સિંહે સુશાંતની પૂર્વ પ્રેમિકા...
ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ થાય છે, આગનો ગોળો. ખરેખર દુશ્મન ઉપર આગનો ગોળો બનીને ત્રાટકવાની ક્ષમતા ધરાવતા રાફેલની પહેલી બેચ ઇંડિયન એરફોર્સમાં સામેલ...
કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા જ નહીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંદિર શિલાન્યાસ પર્વે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી...
યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓના અગ્રણી પ્રતિનિધિ જૂથ ‘નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલુમની યુનિયન (NISAU-UK)’ દ્વારા ભારતમાં અનિયંત્રિતપણે કાર્યરત બોગસ અને...
શ્રીરામ મંદિર શિલાન્યાસની તારીખ જાહેર થઇ છે ત્યારથી મુહૂર્તથી માંડીને તેના જીવંત પ્રસારણ સામે વાંધાવચકા રજૂ થઇ રહ્યા છે. જેમ કે,
એક તરફ લદ્દાખમાં એલએસી ખાતે તણાવ પ્રવર્તે છે ત્યારે ચીની સેનાએ હિમાચલ પ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના સૌથી...