તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

એક તરફ લદ્દાખમાં એલએસી ખાતે તણાવ પ્રવર્તે છે ત્યારે ચીની સેનાએ હિમાચલ પ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના સૌથી...

ભારત-ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે ત્યારે ચીનને અંકુશમાં રાખવા અને જરૂર પડે તો ટાર્ગેટ બનાવવા અમેરિકાએ તેનું વિમાનવાહક જહાજ ‘નિમિત્ઝ’ આંદામાન-નિકોબાર નજીક...

ભારતીય બેન્કોના ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ ધરાવતા ભાગેડૂ આરોપી વિજય માલ્યાને ક્યારે ભારતને સોંપવામાં આવશે તે હજુ ચોક્કસપણે...

અત્યાધુનિક ટેક્નોલોજી અને ઘાતક શસ્ત્રોથી સજ્જ રફાલ ફાઇટર જેટની પહેલી બેચના આગમન સાથે જ ભારતીય સંરક્ષણ દળોની તાકાતમાં પ્રચંડ વધારો થયો છે. આપના હાથમાં ‘ગુજરાત...

યુકે અને ભારત વચ્ચે ૨૪ જુલાઈએ જોઈન્ટ ઈકોનોમિક એન્ડ ટ્રેડ કમિટી (JETCO)ની ૧૪મી મીટિંગ નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ યોજાઈ હતી. બે દેશો વચ્ચે મુખ્ય દ્વિપક્ષી સંસ્થાકીય માળખા જેટકોની સ્થાપના ૧૫ વર્ષ અગાઉ ૨૦૦૪માં થઈ હતી. ૧૪મી વાર્ષિક જેટકો મીટિંગ ભારતના...

કેન્દ્ર સરકાર હવે આતંકી પ્રવૃત્તિમાં સામેલ લોકો પર કડક કાર્યવાહી માટે UAPA સંશોધન બિલના નવા કાયદા હેઠળ એક નવી ટીમ બનાવી છે. ૪૪ જણાની આ ટીમનું નામ સ્પેશિયલ ૪૪ છે. આ ટીમમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ રિઝર્વ બેન્ક, ગૃહ મંત્રાલય,...

ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો વધતો જાય છે. ૨૮મી જુલાઈના અહેવાલો અનુસાર ૧૪૯૩૯૦૪, મૃતકાંક ૩૩૫૩૭ અને રિકવર થનારાની સંખ્યા ૯૫૭૦૪૪ નોંધાઈ હતી. આ બધા વચ્ચે...

 કૃષિપ્રધાન દેશ ભારતમાં સારું ચોમાસું આગવું મહત્ત્વ ધરાવે છે તે સમજી શકાય તેવું છે. સિંચાઈ માટે બોર, કૂવા અને નહેરની સુવિધા હોય તો પણ ચોમાસાના વરસાદ વિના...

જમ્મુ-કાશ્મીરમાં ૧૨ હજાર ફૂટ કરતાં પણ વધુ ઊંચાઇએ આવેલી ગુફામાં બિરાજતા બાબા અમરનાથની શિવભક્તોમાં એક ઓળખ બર્ફાની બાબા તરીકેની પણ છે. દર વર્ષે અમરનાથ ગુફામાં...

પાંચમી ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર ૩૨ સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની ૩૨ ઘડીમાં ૫૦૦ વર્ષના પ્રયાસોને...



to the free, weekly Gujarat Samachar email newsletter