તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી!

જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...

યુગાન્ડાના સૌથી ધનિક પરિવારોમાં એક અને ગુજરાતી લોહાણા માધવાણી પરિવારમાં સંપત્તિની ખેંચતાણે ભારે કડવાશ સર્જી છે. માધવાણી પરિવાર માત્ર તેમની અપાર સંપત્તિ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ વિશ્વભરમાં વસતા ભાવિકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વોશિંગ્ટનમાં ભારતીય...

રાજસ્થાનનાં રાજજંગમાં કોંગ્રેસ - ભાજપ પોતાના ધારાસભ્યોને સાચવવાની મથામણમાં છે. ભાજપે ઝાલોર, સિરોહી અને ઉદયપુર વિસ્તારના ૧૨ જેટલાં ધારાસભ્યોને તબક્કાવાર...

કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ-પૂરને કારણે રૂ. ૪,૦૦૦ કરોડનું નુકસાન થયાના અહેવાલ છે. કર્ણાટકમાં આશરે ૮૦ હજાર એકરના પાકને નુક્સાન થયું છે. હવામાન વિભાગે...

લદાખમાં ભારત અને ચીનની સેનાઓ કેટલાક વિવાદિત સ્થળે આમને-સામને આવી ગઈ હતી. ભારત - ચીને તેના હજારો સૈનિકો, ટેન્કો, તોપો અને યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દીધો...

રાજસ્થાનમાં ૧૪મી ઓગસ્ટે રાજ્ય વિધાનસભાની મહત્ત્વની બેઠક પહેલાં કોંગ્રેસનાં બાગી નેતા સચિન પાયલટ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. રાહુલ - પ્રિયંકા સાથેની મુલાકાત પછી સચિન તેમજ ૧૮ બળવાખોર ધારાસભ્યોની ઘરવાપસીનો...

દેશમાં કોરોનાગ્રસ્તની સંખ્યા મંગળવારે ૨૩.૨ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાથી મૃતકાંક ૪૬૧૮૫ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૬૩૫૮૧૨ થઈ છે. સોમવારે દર્દીઓની સંખ્યા...

શ્રીમતી હસ્મીતા મુકેશ (માઇક) પટેલનો જન્મ કંપાલા, યુગાન્ડામાં જૂન ૧૦, ૧૯૫૯ના રોજ થયો હતો. કમનસીબે છઠ્ઠી ઓગસ્ટે તેમનું અકાળે અવસાન થયું છે. શ્રીમતી હસ્મીતાના...

આત્મનિર્ભર ભારતના નિર્ધારને વેગ આપતાં મોદી સરકારે ૯મી ઓગસ્ટે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસની જાહેરાત કરી હતી. આ ઘોષણામાં નેગેટિવ આર્મ્સ લિસ્ટ જારી કરી રવિવારે ૧૦૧ શસ્ત્ર અને સરંજામની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ ડિસેમ્બર...



to the free, weekly Gujarat Samachar email newsletter