પાક. ફફડ્યુંઃ હંદવાડા સરહદી ક્ષેત્રમાં ફાઈટર જેટ ગોઠવ્યા

જમ્મુ-કાશ્મીરના હંદવાડા ક્ષેત્રમાં ગયા સપ્તાહે ભારતીય સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાયા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી ફફડેલા પાકિસ્તાન એરફોર્સે સરહદે જાપ્તો વધારી દીધો છે.

હવે યુએસની અગ્રણી ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિક રિલાયન્સ જિયોમાં રૂ. ૬,૫૯૮ કરોડનું રોકાણ કરશે

એક તરફ દેશમાં લોકડાઉન આગળ ધપી રહ્યું છે ત્યારે બીજી તરફ રિલાયન્સ જિયોને સતત જંગી વિદેશી મૂડીરોકાણ આવી રહ્યું છે. મુકેશ અંબાણીએ આ લોકડાઉનમાં કંપનીમાં રોકાણ કરવા માટે વિશ્વભરના રોકાણકારોને આકર્ષ્યા છે. આમાં ઉમેરો થયો છે જનરલ એટલાન્ટિકનો. અમેરિકન...

નવી દિલ્હીઃ ચીનની સૌથી ધનિક અને વિશ્વખ્યાત ઈ-રિટેઇલર કંપની અલીબાબાના સ્થાપક જેક મા ભારત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશમાં રહેલી વ્યાપારી તકથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું કે તેઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે...

મુંબઇઃ વિખ્યાત કથ્થક નૃત્યાંગના સિતારા દેવીનું વૃદ્ધાવસ્થા અને માંદગીને કારણે ૨૫ નવેમ્બરે મુંબઇની એક હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

નવી દિલ્હીઃ કાળા નાણાં મુદ્દે સંસદમાં ૨૬ નવેમ્બરે હાથ ધરાયેલી ચર્ચાનો રાજ્યસભામાં જવાબ આપતાં નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વિદેશોમાં બેંક ખાતાં ધરાવતાં ૪૨૭ લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તમામને નોટિસો પાઠવાઇ છે. ૨૫૦ લોકોએ વિદેશી બેંકોમાં...to the free, weekly Gujarat Samachar email newsletter