કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

સ્વામીનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિરમાં ૨૦ એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વીપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની...

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલા નાયબ કાર્યકારી નિયામક પદ પર ભારતીય અનિતા ભાટિયાને નિયુક્ત કર્યાં છે. આ એજન્સી વૈશ્વિક સ્તરે મહિલા સશક્તિકરણ...

ભારતીય વાયુસેનાનું એન્ટોનોવ એએન-૩૨ વિમાન અરુણાચલ પ્રદેશમાં ચીનની સરહદ પાસે સોમવારે બપોરે એક વાગ્યાથી લાપતા થયું હતું અને મંગળવાર સુધી તેના તૂટી પડ્યાના કોઈ નિશાન મળ્યા નહોતા. તેનો કાટમાળ પણ ક્યાંય હોવાના સંકેત નહોતા. વાયુસેનાએ વિમાનના સર્ચ ઓપરેશનમાં...

સાત-આઠ વર્ષના ટેણિયાને માતૃભાષા ઉપરાંત કેટલી ભાષાઓ આવડતી હોઈ શકે? આપણી કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એટલું શીખી લીધું છે ચેન્નઈના આઠ વર્ષના નિયાલ થોગુલુવા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના...

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્ત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને નાણાં મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ...

ભારતીય રાજકારણના ચાણક્ય તરીકે ખ્યાત થયેલા અમિત અનિલચંદ્ર શાહને કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગૃહ ખાતા જેવા અતિ મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે. ૨૦૦૨થી...

પ્રચંડ જનાદેશ સાથે સરકારનું સુકાન સંભાળનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર લોકોની આશા-અપેક્ષાઓને નજરમાં રાખીને નૂતન ભારતનું નિર્માણ કરવાના કામે...

ઓવલમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત અગાઉ હાઉસ ઓફ લોર્ડ્સના બ્રિટિશ ભારતીય સભ્યલોર્ડ જિતેશ ગઢિયાએ કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ચેરમેન નોર્મન ટેબીટ દ્વારા...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૭૦૦ કરોડ (૧.૮ બિલિયન ડોલર)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગના અપરાધી ભાગેડું હીરા ઉદ્યોગપતિ નિરવ મોદીએ જામીન માટે હાઈ કોર્ટમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter